Recent Hits

તે દિવસે અભિષેકની મા માની જાત તો આજે બચ્ચન પરિવારની વહુ આ હોત..

  • Admin Author
  • May 8, 2019
  • Comments Off on તે દિવસે અભિષેકની મા માની જાત તો આજે બચ્ચન પરિવારની વહુ આ હોત..

જેવું કે તમને બધાને માલુમ છે કે બોલીવુડમાં અભિષેક અને કરિશ્મા કપૂર સ્ટાર કિડ્સની સફર ખુબ જ યાદગાર રહ્યું છે. પણ શું તમને જાણો છો કે આખરે તે કયું કારણ હતું જેને લીધે તેઓનો રિશ્તો એક જ જટકામાં એવી રીતે તૂટી ગયો કે ફરી તે જોડી જ ન શક્યો. જો તમને પણ આ બંનેના અલગ થવાનું કારણ નથી માલુમ તો આજે અમે તમને અ વાત જણાવવા જઈ રહ્યા છીએ.

Image Source

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કરિશ્મા કપૂર બીઝનેસમૈન સંજય કપૂરના પહેલા અભિષેક બચ્ચનને ડેટ કરી રહી હતી અને સાથે જ તે દિવસોમાં બંનેની સગાઈ પણ થઇ હતી પણ એક એવા વ્યક્તિ જેને લીધે બંનેનો રિશ્તો અચાનક જ તૂટી ગયો.આ વ્યક્તિએ તેના આ રીશ્તાને આગળ ન વધવા દીધો અને તે બીજું કોઈ નહિ પણ કરિશ્મા ની માં બબીતા હતી.

જાણકારી અનુસાર કહેવામાં આવે છે કે બબીતાને અભિષેક કઈ ખાસ પસંદ ન હતા પણ તેના બાદ પણ કરિશ્માએ પોતાની માં નાં વિરુદ્ધમાં જઈને અભિષેક જોડે સગાઇ કરી લીધી.જ્યારે સગાઈ તોડવાની વાત અભિષેકની માં જયાને માલુમ પડી તો તેણે પણ અભિષેકને સગાઇ તોડવા માટેનો આગ્રહ કર્યો અને કહ્યું કે પોતે પણ નથી ઈચ્છતી કે કરિશ્મા તેની વહુ બને.

Image Source

તે દૌરાન કરિશ્મા બોલીવુડની એક સફળ એક્ટ્રેસમાની એક ગણવામાં આવતી હતી અને અભિષેકની તે દૌરાન ઘણી એવી લગાતાર ફિલ્મો ફ્લોપ રહી હતી. તેને લીધે બબીતાને લાગ્યું કે જો અભિષેક બોલીવુડમાં સફળ નહિ થાય તો તેની દીકરીનું શું થાશે? કહેવામાં આવે છે કે આજ ડરને લીધે કરિશ્માને અભિષેક સાથે સગાઈ તોડવા માટે કહ્યું અને માં ની આ જીદને લીધે આખરે કરિશ્માને જુકવું પડ્યું અને તેણે ખુદ આ સગાઈ તોડવાનો નિર્ણય કરી લીધો.

Image Source

તે દિવસોમાં આ બંનેનો રિશ્તો એટલો આગળ વધી ગયો હતો કે કરીના સેટ પર પણ તેને જીજુ કહીને જ બોલાવતી હતી. અભિષેકની પહેલી ફિલ્મમાં કરીના જ તેના ઓપોઝીટ પેઅર કરવામાં આવી હતી. એટલે કે જો કરિશ્માની માં બબીતા જો બન્ને વચ્ચે વિલેન ન બનતી તો આજે કરિશ્મા અને અભી સાથે હોત.જોવા જઈએ તો કરિશ્માએ પણ પોતાના જીવનમાં ઘણા એવા ઉતાર-ચઢાવ જોયા છે અને પોતાનું કેરિયર બનાવામાં ઘણી આવી સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો હતો.

કરિશ્માએ જેની સાથે લગ્ન કર્યા તેનો રિશ્તો લાંબા સમય સુધી ટકી ન શક્યો અને બાળકો થયા બાદ સંજય અને કરિશ્માએ અલગ થઇ જવાનો નિર્ણય લઇ લીધો.

Author: thegujjurocks.in

error: Content is protected !!