અજબ ગજબ

ક્રિએટિવના મામલામાં બધાના હોશ ઉડાડી દે એવી 35 તસ્વીરો, જુઓ એકવાર, મજા આવી જશે

આજકાલ બધા પોતાના ઘરને સારી સારી ડિઝાઇન અને ક્રિએટિવથી સજાવવા  માંગે છે. ઓછા પૈસા અને વધારે સુંદર ડિઝાઇન બનાવવા ઇચ્છતા હોય છે. તો આ જુઓ આ કેટલીક ડિઝાઇન જેને જોઈને મગજના ચાલતો બંધ થઇ જશે. આ તસ્વીરો જોઈને તમને પણ ઈચ્છા થઇ જશે કે મારે પણ ઘરે આવી ડિઝાઇન બનાવી છે તો ચાલો જોઈએ 35 એવી તસ્વીરો જે તમારા હોશ ઉડાડી દેશે.

 આવી ગયું નવું સિગ્નલ હવે તો દૂરથી પણ દેખાશે…  કોફી પ્રેમીઓ માટે ખુબ જ સારી ઓફર છે…
 સમુદ્ર કિનારે વાહનના આવા જવા માટે…
 બોલો દવાની બોટલ છેલ્લે કયારે ઓપન કરી હતી તેનો સમય જણાવે.
 ફેન્સની ડિઝાઇન તો જુઓ, તેમ બેસી પણ શકાય.
 બજેટ બહાર શોપિંગ ન જાય તેમાટે કેલ્ક્યુલેટર આપ્યું છે.
 usbમાં કેટલી જગ્યા છે તે અહીંથી જાણી શકાય છે…
 આ કોફીની દુકાનમાં એગ્રિકલચર કોમ્પોસ્ટ ફ્રી મળે છે.
હવે ડાઇરેક્ટ ચાર્જ કરી શકો તેવા શેલ આવ્યા.
અહીં તો આરામ કરવું કોને ન ગમે…
વાહ શું હેન્ડલ છે દરવાજાના…
આવું ઘર હોય તો કેટલી મજા આવે
બનાવવાવાળા એ શું બનાવ્યું છે આ કેફે
નવું કુંડુ આવ્યું, હવે તો કુંડુ પડવાની બીક જ નહિ.
 દરેક પ્રકારના ચાકુ નાનીથી લઈને મોટા બધા જ
 શું સુંદર બનાવ્યું છે.
 બુક રાખવાના શોખીન માટે
. ઘરમાં જ થિયેટરનો આનંદ લો.
અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ
છોકરાઓ માટે ખાસ લપસણી વળી સીડી
 બારીના પરદા ક્યા મળે, મારે પણ લેવા છે.
 ભાઈ ભાઈ શું પલંગ બનાવ્યો છે…
 આવું કરવાથી કઈ સોફા પર નહિ ઘોળાય.
જેને પણ બનાવ્યું તેને એક સલામી આપવી પડશે
આવું ઘર કોને ન ગમે…
ઘરમાં જ રોક ક્લાઈમ્બિંગ…
આવી ઘડિયાળ તો મને પણ જોઈએ છે.
 ઢીંગલીનો રૂમ તો શું મસ્ત સજાવ્યો છે.
મને પણ આવો રૂમજોઈએ છે
લિફ્ટની બહાર વરસાદની જાણકારી આપે છે.
 આવો બાથરૂમ તો આપણે પણ બનાવવું પડશે.
 આ લિફ્ટમાં પગ વડે બટન દબાવી શકાય છે.
 જબરા દરવાજા બનાવ્યા છે…
 વાહ શું જબરદસ્ત બનાવ્યું છે.
 છે ને બાકી જોરદાર

Author: thegujjurocks.in

Loading...