ન્યુઝ

પુત્રવધૂ અને સસરા આવી હાલતમાં બેડ પર હતા, અચાનક પડોશીઓએ જોયું અને ઉડી ગયા હોશ…

આજના સમયમાં દરેક રોજ અવનવી ઘટના બનવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. એમાંના અમુક તો એવા હોય છે કે તેને જાણીને દરેક કોઈ હેરાન જ રહી જતા હોય છે. એવી જ એક ચોંકાવનારી ઘટના લવેદી થાણેના અસદપુરમાંથી સામે આવી છે. ઘટનાને લીધે પોલીસ પણ હેરાન રહી ગઈ હતી.

Image Source

આગળના મંગળવારે સવારે એક જ ખાટલા પરથી 55 વર્ષના કૃષ્ણરાજ મુરારી અને તેની 26 વર્ષની વહુ સરિતાનું મૃત શરીર મળતા જ સનસની મચી ગઈ હતી. રિપોર્ટના આધારે બંન્નેએ ઝેરીલો પદાર્થ ખાવાથી સ્વાસ્થ્ય બગડી ગયું હતું અને ઉલ્ટી પણ કરી હતી.

સવારે જ્યારે ખાટલા પર માં અને દાદાને મૃત અવસ્થામાં જોયા તો માસૂમ બાળક ચીખી ઉઠ્યો, અને તેનો અવાજ સાંભળીને આજુબાજુના પડોશી લોકો પણ આવી પહોંચ્યા.

Image Source

એવામાં કહેવામાં આવી રહ્યું છે કે સસરા અને વહુ વચ્ચે અવૈધ સંબંધ હોવાને લીધે બંન્નેએ ઝેરીલો પદાર્થ ખાઈને આત્મહત્યા લરી લીધી હતી. સરિતાનો પતિ બહાર રહીને પ્રાઇવેટ નોકરી કરતો હતો.

Image Source

સરિતાના 6 વર્ષના પુત્ર અંકુશે સૂતી વખતે તરસ લાગવા પર માં ને અવાજ આપ્યો, એવામાં કોઈ જવાબ ન મળતા અંકુશે ખાટલા પાસે જઈને માં ને ઉઠાડવાની કોશિશ કરી અને દાદાને પણ ઉઠાડવાની કોશિશ કરી પણ બંન્ને માંથી કોઈ ઉઠ્યું નહિ.

Image Source

એવામાં અંકુશ જોર જોર થી રોવા લાગ્યો. તેનો અવાજ સાંભળતા જ પાડોસમાં રહેતા કૃષ્ણરાજના ભાઈ પ્રકાશ અને અન્ય લોકો પણ આવી પહોંચ્યા અને આ નજારો જોઈને દરેક કોઈ હેરાન જ રહી ગયા હતા. એવામાં પોલીસેને તરત જ જાણ કરવામાં આવી અને ઘટનાસ્થળ પર આવી પહોંચી અને આજુ-બાજુના લોકોને પૂછતાછ કરવાનું શરૂ કર્યું.

કૃષ્ણ મુરારીની પત્ની ઘણા સમય પહેલા જ મૃત્યુ પામી ચુકી હતી અને કૃષ્ણ મુરારીનો દીકરો દિલ્લીમાં રહીને એક પ્રાઇવેટ નોકરી કરતો હતો. તે ક્યારેક જ ઘરે આવતો હતો. એવામાં ઘણા વર્ષોથી સરિતા પોતાના સસરા ને દીકરા અંકુશ સાથે અહીં જ રહેતી હતી.

Image Source

ગામના લોકોનું કહેવું છે કે પતિના બહાર રહેવાને લીધે સરિતાના પોતાના જ સસરા સાથે અવૈધ સંબંધ બની ગયા હતા. પોલીસે જાંચ પછી અવૈધ સંબંધોને લીધે ઝેરીલો પદાર્થ ખાઈને સસરા-વહુએ આત્મહત્યા કરવાનો અને તથ્યોના આધારે આગળની જાંચ કરવાની વાત કહી છે.

Author: TheGujjuRocks.in