omg

‘ધ કપિલ શર્મા શો’ ના કામ કરતા કિરદારોની એક એપિસોડની ફી જાણીને હેરાન રહી જશો…

સોની ટીવી પર પ્રસારિત થતો શો ‘ધ કપિલ શર્મા શો’ આજે મોટાભાગના લોકોનો પ્રિય શો બની ગયો છે. જો કે આગળના સમયે અમુક મનમુટાવને લીધે શો બંધ થઇ ગયો હતો પણ એકવાર ફરીથી શો ટીઆરપીની લિસ્ટમાં પોતાની જગ્યા બનવવા માટે કામિયાબ રહ્યો છે. શોના હોસ્ટ કપિલ શર્મા આજે દરેક કોઈના ફેવરિટ બની ગયા છે, જણાવી દઈએ કે આ શોના સીઝન-2 ના પ્રોડ્યુસર અભિનેતા સલમાન ખાન છે. એવામાં આજે એમ તમને જણાવીશું કે આખરે કપિલ શર્મા શો ના કિરદારો એક એપિસોડ માટે કેટલી ફી લે છે.

1. રોશેલ રાવ:

રોશેલ રાવ આ શો માં ચિંગારીનો કિરદાર નિભાવાઈ રહી છે. જો કે તે અમુક જ વાર એપિસોડમાં જોવા મળે છે. માટે તે 5 લાખથી પણ ઓછો ચાર્જ લે છે.

2. સુમોના ચક્રવતી:

સુમોના શો માં ભુરીનો કિરદાર નિભાવી રહી છે. જો કે શો ના પહેલા ભાગમાં પણ ભૂરી કપિલની સાથે કામ કરતી હતી. સુમોના એક એપિસોડ માટે 5 લાખ રૂપિયાનો ચાર્જ લે છે.

3. ચંદન પ્રભાકર:

Image Source

ચંદન પ્રભાકર કપિલ શર્મા શો માં ચંદુ ચાય વાલાના કિરદારમાં જોવા મળે છે. સીઝન-1 માં પણ ચંદન આજ કિરદારમાં જોવા મળ્યા હતા. તે શો માં ખુબ ઓછી વાર જોવા મળે છે અને તે એક એપિસોડ માટે 5 થી 7 લાખનો ચાર્જ લે છે.

4. કિકુ શરદા:

 

View this post on Instagram

 

Kuch saal pehle

A post shared by Kiku Sharda (@kikusharda) on

કિકુ શારદા આ શો માં બચ્ચાં યાદવનો કિરદાર નિભાવી રહ્યા છે. કિકુ આગળના ઘણા સમયથી કોમેડી જગતનો હિસ્સો રહ્યા છે, તેની પહેલા પણ કિકુ શારદા ઘણા કોમેડી શો માં કામ કરી ચુક્યા છે. જણાવી દઈએ કે કિકુ શારદાને એક એપિસોડ માટે 7 થી 8 લાખ રૂપિયાની ફી આપવામાં આવે છે.

5. કૃષ્ણા અભિષેક:

કૃષ્ણા શો માં સપનાનો કિરદાર નિભાવતા જોવા મળે છે. કૃષ્ણાના આવવાથી કોમેડીના તડકામાં ઘણો ફાયદો થયો છે. કૃષ્ણા એક એપિસોડ માટે 9 થી 10 લાખ રૂપિયાની ફી લે છે.

6. ભારતી સિંહ:

 

View this post on Instagram

 

Guldasta💐💐💐💐 #khatrakhatrakhatra @colorstv @haarshlimbachiyaa30 #happybaccha#thankyougodforeverything 🌹🌹🙏🏽🙏🏽🙏🏽

A post shared by Bharti Singh (@bharti.laughterqueen) on

ભારતી સિંહને આજે દરેક કોઈ ઓળખે છે, તે પોતાનામાં જ એક બ્રાન્ડ બની ચુકી છે. શો માં ભારતી બચ્ચાં યાદવની પત્ની તિતલી યાદવનો કિરદાર નિભાવી રહી છે. ભારતી સિંહ એક એપિસોડ માટે 9 થી 11 લાખનો ચાર્જ લે છે.

7. નવજોતસિંહ સિદ્ધુ:

જો કે નવજોત સિદ્ધુ હાલના સમયે શો માં જોવા નથી મળતા. જો કે તે એક એપિસોડ માટે 10 થી 11 લાખ રૂપિયાનો ચાર્જ લેતા હતા.

8. અર્ચના પુરણ સિંહ:

અર્ચનાજીએ સિદ્ધુજીને રિપ્લેસ કર્યા છે. અર્ચના પણ એક એપિસોડ માટે 10 થી 11 લાખનો ચાર્જ લે છે.

9. કપિલ શર્મા:

 

View this post on Instagram

 

Ready for shoot #thekapilsharmashow Pic courtesy @chandanprabhakar 🤗 #comedy #fun #actorslife #lovemywork 😍

A post shared by Kapil Sharma (@kapilsharma) on


શો ના હોસ્ટ કપિલ શર્મા પોતાની દમદાર કોમેડીથી લોકોને હસાવી-હસાવીને લોટપોટ કરી દે છે. જણાવી દઈએ કે કપિલ શર્મા એક એપિસોડ માટે 30 લાખ રૂપિયાનો ચાર્જ લે છે.

Author: TheGujjuRocks.in