Bollywood

OMG: સેફ અને તૈમુરને લંડન મૂકી કરીના કપૂર મુંબઈ પાછી આવી, જાણો કેમ આવું કર્યું??

કરીના કપૂર ખાનને હાલમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કરીના ફક્ત 12 કલાક માટે જ મુંબઈ આવી છે. તેમને કામમાં વાયદો આપ્યો હતો તેથી તે કાસમ પૂર્ણ કરવા માટે કરીના પાછી આવી છે. કરીના ફક્ત  12 કલાક માટે આવી છે તેનું કામ પતાવીને તે પછી લંડન જવાની છે. હાલ કરીના તેના પતિ, દીકરો અને કરિશ્મા સાથે લંડનમાં વેકેશન મનાવવા ગઈ હતી. તેને કેટલાક ફોટાઓ પણ સોશ્યિલ મોડિયા પર વાઇરલ થયા હતા. જણાવી દઈએ કે કરીના સૈફ અને તૈમુરને લંડન છોડીને એકલી આવી છે.

કરીના કપૂર મુંબઈ પોતાનો નવો રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સના શૂટ માટે રજાઓ છોડીને પછી આવી છે. કરીના પોતાનું પ્રોફેશનલ કમિટમેન્ટ પૂરું કરવામાં માટે ઓળખાય છે. જ્યારે શૂટ માટે બોલવામાં આવી ત્યારે તેઓ પોતાનું વેકેશનથી ખાલી 12 કલાક માટે લંડનથી પાછી આવી છે. શૂટ પૂર્ણ થયા બાદ ફરી તેને પતિ અને તૈમુર પાસે લંડન જશે.

Loading...

 

View this post on Instagram

 

A Happy Queen! #KareenaKapoorKhan ??

A post shared by Kareena★Fan★4Ever (@kareenafan4ever) on

કરીનાના લંડનના ફોટાઓ તો ખુબ જ વાઇરલ થયા હતા. ભારત અને પાકિસ્તાનની મેચમાં સૈફ અલી ખાન જોવા મળ્યા હતા. હાલમાં તે વેકેશનમાં છે. વેકેશન પછી તેઓ જવાની જાનેમનની શૂટિંગ શરૂ કરશે. કરીના ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં જજની ભૂમિકા નિભાવશે।રિપોર્ટ પ્રમાણે કરીના ગુરુવારે સવારે આવવાની હતી અને શૂટ પતાવીને તે ગુરુવારે સાંજે પાછી જવાની છે.

જણાવીએ કે કરીના પહેલી વાર જ ટેલીવુડમાં કદમ મુકવાની છે. તો બીજી તરફ કરીના ટીવીમાં આવતાની સાથે જ તેમને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યા છે. એવું કહેવામાં આવે છે કે કરીના બધાથી વધારે ફી લેવાવાળી ટીવી સ્ટાર બની ગઈ છે.

Author: thegujjurocks.in