Bollywood

કેટરીના અને ઐશ્વર્યા થી વધારે સુંદર છે કાંટા લગા હિરોઈન, કરી ચૂકી છે 2 લગ્ન…જુઓ વધુ તસ્વીરો

કાંટા લગા ગીતથી એક જ રાતમાં સેનસેશન બનેલી એક્ટ્રેસ અને મોડેલ શૈફાલી જરીવાલા હાલ નાના પડદા પર ધૂમ મચાવી રહી છે.

આ ગીત 1972માં આવેલી ફિલ્મ ‘સમાધી’ ફિલ્મનું રિમિક્સ હતું.આ ગતિ હિટ જતા જ શૈફાલી રાતોરાત સ્ટાર બની ગઈ હતી.

આ બાદશૈફાલી 2થી 3 વીડિયોમાં જોવા મળી હતી. આ ગીતને આજે 17 વર્ષ થઇ ગયા છે પરંતુ આજે પણ તે એટલી જ સુંદર જોવા મળે છે.

કાંટા લગા ગર્લ શૈફાલી વેબ સિરીઝમાં નજરે આવશે. આ વેબ સિરીઝ કોમેડી હશે.શૈફાલી એક્ટીંગમાં તેની રી ડેબ્યુ કોમેડી એક્ટર શ્રેયર તલપડે સાથે કરશે.

‘બેબી કમ ના’ સિરીઝમાં શૈફાલી તેની અદાઓથી ફેન્સને હસાવશે. જણાવી દઈએ કે, બેબી કમ ના એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સના 22 ઓરિજીનલ શો પૈકી એક છે.

જણાવી દઈએ કે, શૈફાલી છેલ્લે 2013માં ટેલિવિઝનના ફેમસ ડાન્સ કપલ રિયાલિટી શોની પાંચમી સીઝનમાં નજરે આવી હતી.

હાલ તો શૈફાલીને લોકો સમયની સાથે-સાથે ભૂલવા લાગ્યા હતા, તો બીજી તરફ શૈફાલી એવોર્ડ ફંક્શનમાં અને પાર્ટીમાં પણ જોવા મળતી ના હતી.

ઇન્સ્ટાગ્રામમાં પણ તેના કોઈ ખાસ ફોલોઅર નથી પરંતુ હોઈ શકે કે ઇન્ડસ્ટ્રીઝમાં ફરી આવાથી તેને ફાયદો થઇ શકે છે.

હમણાં જ શૈફાલી જરીવાલા બિગબોસ સીઝન 13માં જોવા મળી હતી. આ દરમિયાન બિગબોસના સ્પર્ધક શાહનાઝે શૈફાલી જરીવાલા પર થપ્પડ મારવાનો આરોપ લગાવ્યો હતો.

શૈફાલી બિગબોસ 13ની સૌથી સુંદર અને ગ્લેમરસ ક્નટેસ્ટંટ છે. શૈફાલી મેકઅપની સાથે અને મેકઅપ વગર પણ સુંદર દેખાય છે.

જણાવી દઈએ કે, શૈફાલીએ પહેલા હર્મિત સિંહ સાથે લગ્ન કર્યા હતા પરંતુ બંને વચ્ચે કોઈ કારણસર સંબંધમાં તિરાડ આવી જતા બંને અલગ થઇ ગયા હતા.

આ બાદ શૈફાલીએ બીજા લગ્ન 2014માં પરાગ ત્યાગી સાથે થયા હતા. પરાગ એક ટીવી એક્ટર છે અને ‘જોધાબાઈ’ મા શરીફઉદ્દીનનું પાત્ર કરી ચૂક્યા છે. શેફાલી અને પરાગ સાથે નચ બલિયેમાં પણ દેખાયા હતા.


Author: thegujjurocks.in