Bollywood

રિયલ લાઈફમાં એકદમ હોટ છે ટીવીની આ સાસુ, બિકિનીમાં 15 તસ્વીરો થઈ વાયરલ

ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ રહી છે જેઓ સ્ક્રીન પર ટ્રેડિશનલ અવતાર અને સિમ્પલ અવતારમાં નજરમાં આવે છે.પણ અસલ જીવનમાં તેઓ એકદમ ગ્લેમર અને સુંદર દેખાય છે.

આજે અમે તમને એમાંની જ એક ટીવી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સિરિયલોમાં પોતાના અભિનયની સાથે સાથે રિયલ લાઈફમાં પોતાની બોલ્ડનેસને લીધે પણ જાણવામાં આવે છે.

Loading...

 

View this post on Instagram

 

If you don’t understand my silence, how will you understand my words?

A post shared by Mallika Nayak (@mallika453) on

અમે વાત કરી રહ્યા છીએ ટીવી જગતની અભિનેત્રી મલ્લિકા નાયક ની. મલ્લિકા નાયકે જેનિફર વિંગેટના શો બેપનાહ સીરિયલમાં હર્ષદ ચોપરાની સાસુનો કિરદાર નિભાવ્યો હતો.શો દરમિયાન મલ્લિકાની જેનિફર અને હર્ષદ સાથે ખુબ સારી એવી બોન્ડિંગ બની ગઈ હતી.

સિરિયલોમાં મોટાભાગે મલ્લિકા સાડીમાં અને એક સામાન્ય લુકમાં નજરમાં આવે છે પણ જો તેની રિયલ લાઈફ પર નજર કરશું તો તે એકદમ ગ્લમેરસ અને બોલ્ડ છે.

 

View this post on Instagram

 

Shuffle the deck , I’m the Queen of the pack! outfit by @sheinofficial

A post shared by Mallika Nayak (@mallika453) on

મલ્લિકા મોટાભાગે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની હોટ તસ્વીરો  પોતાના એકાઉન્ટ પર શેયર કરતી રહે છે. બેપનાહ સીરિયલી ની આ સાસુમા અસલ જીવનમાં એકદમ યુવાન અને બોલ્ડ અભિનેત્રી છે.હાલના દિવસોમાં મલ્લિકા કવચ- 2 સીરિયલમાં દેખાઈ રહી છે. શો માં તે  નામિક પૉલની માં ના કિરદારમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

I have the right, and will wear what I want, as I want! #iamnotmyclothes

A post shared by Mallika Nayak (@mallika453) on

એવામાં હાલમાં જ મલ્લિકાએ પોતાની બિકીની પહેરેલી તસ્વીરો પોતાના એકાઉન્ટ પર શેર કરી છે જેને જોઈને વિશ્વાશ જ નથી આવી રહ્યો કે ટીવીમાં સિમ્પલ અને સાસુ માં નો અભિનય કરેલી મલ્લિકા અસલ જીવનમાં આવું પણ જીવન જીવી રહી છે. તેના આવા અવતાર ને જોઈને દરેક કોઈ ચોંકી ગયા છે.

 

View this post on Instagram

 

Lady danger!

A post shared by Mallika Nayak (@mallika453) on

સોશિયલ મીડિયા પર પોતાના ફૈન્સ માટે પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરવાથી મલ્લિકા બિલકુલ પણ અચકાતી નથી. પુલમાં મસ્તી કરતા મલ્લિકાની ઘણી તસ્વીરો વાઇલર થયેલી છે.તસ્વીરમાં મલ્લિકા ફ્લોરલ બિકીનીમાં નજરમાં આવી રહી છે,જેમાં તે ખુબ જ બોલ્ડ દેખાઈ રહી છે.તેના આ અવતારને તેના ફૈન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

The best time for new beginnings is now…….let the adventures begin!!!!

A post shared by Mallika Nayak (@mallika453) on

પોતાના ફેશનેબલ લુક્સથી મલ્લિકા પોતાના ફૈન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે.સિરિયલોમાં પણ મલ્લિકાની અદાકારી દર્શકોને ખુબ પસંદ આવી રહી છે.જો કે મલ્લિકા સિવાય એવી ઘણી ટીવી અભિનેત્રીઓ છે જેઓ સિરિયલોમાં તો સામાન્ય કિરદારમાં હોય છે પણ રિયલ લાઈફમાં તેઓ બૉલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

Images

મલ્લિકા ક્યાં કસૂર હૈ અમલા કા,પ્યાર તુને ક્યાં કિયા,સાવધાન ઇન્ડિયા,સીઆઇડી જેવી ઘણી સિરિયલોમાં કામ કરી ચુકી છે.તે નાના એવા સમયમાં ખુબ મોટું નામ બનાવી ચુકી છે.મલ્લિકાને ટીવી ઇન્ડસ્ટ્રીમાં આવ્યાનો એક વર્ષ જેટલો સમય થઇ ચુક્યો છે.

Author: TheGujjuRocks.in