Bollywood

8 Photos: મલાઈકા અરોરા જિમની બહાર સ્પોટ થતા યુઝર્સે કરી ટ્રોલ, યુઝર્સે બોલ્યા-ઝીપ તો બંધ કરી લે…

બૉલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથે સંબંધને લઈને ચર્ચમાં રહે છે. મલાઈકા આ સિવાય  તેની સ્ટાઈલિશ અંદાજને લઈને પણ ચર્ચામાં રહે છે.

Image Source

આજે અભિનેત્રીઓ તેની ફેશન સેન્સને બહુ નજીકથી ફોલો કરતી હોય છે. તો ઘણીવાર  તેના કપડાને લઈને જ ટ્રોલ કરવામાં આવે છે.

Image Source

મલાઈકા દરરોજ કંઈને કંઈ રીતે ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હાલમાં જ તેનો જિમ લુક વાયરલ થયો છે. હાલમાં જ મલાઈકા જિમ બહાર સ્પોટ થતા ટ્રોલ થઇ હતી.

Image Source

મલાઈકાએ આ લુક માટે સ્પોર્ટ્સ બ્રા સાતેહ શોર્ટ ટ્રેક પેન્ટ અને ટ્રેક જેકેટ પહેર્યું હતું. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ ફોટોમાં એબ્સ દેખાતા હતા.

Image Source

મલાઈકાના આ હોટ અંદાજ ઘણા લોકોને બહુજ પસંદ આવ્યો હતો.  તો ઘણા લોકો તેને ખરાબ રીતે ટ્રોલ પણ કરી હતી. યુઝર્સે કમેન્ટ કરતા કહ્યું હતું કે, ઝીપ તો બંધ કર.

Image Source

મલાઈકાની આ ફોટો પર ઘણા લોકોએ એટલી ખરાબ કમેન્ટ કરી છે, તો બીજીતરફ તેના ફેન્સ તેનો બચાવ કરે છે.


હાલમાં જ મલાઈકા એ તેના પૂર્વ પતિ અરબાઝ ખાન અને તેના પુત્ર સાથેનો ફોટો શેર કર્યો હતો. સલમાન ખાન મલાઇકાથી નારાજ છે.

 

View this post on Instagram

 

#malaikasmondaymotivation ….. find ur happy place n cherish it ….

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


થોડા દિવસ પહેલા જ મલાઈકાએ તેના અને અર્જુનના લગ્નને લઈને ખુલાસો કરતા કહ્યું હતું કે,  હાલ તો લગ્નની કોઈ ઉતાવળ નથી.


જણાવી દઈએ કે અર્જુન કપૂર થોડા દિવસ પહેલા જ મલાઈકાના ઘરે તેના માતા-પિતાને મળવા ગયો હતો. અર્જુન ક્યાં કારણોસર ગયો હતો. તે જાણી શકાયું ન હતું.

Author: thegujjurocks.in