omg

લગ્ન ના તરત જ પછી વાઇરલ થવા લાગી દુલ્હન ની તસ્વીરો, ઝૂમ કરીને જોવા પર આવી હકીકત સામે…

Image Source

સોશિયલ મીડિયા પર હાલના દિવસો માં આપણને કોઈને કોઈ એવી ચીજો જોવા મળી જ જાતિ હોય છે જે હેરાન કરી દેનારી હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક દુલ્હન ની એવી તસ્વીરો વાઇરલ થઇ રહી છે જેને જોઈને તમે પણ તમારા હોંશ ખોઈ દેશો. આવો તો તમને જણાવીએ કે આખરે વાઇરલ તસ્વીર મા દુલ્હન ની આ તસ્વીરો માં એવું તે વળી શું છે જેને દરેક ને ચોંકાવીને રાખી દીધા છે. તમે પણ તેને ઝૂમ કરીને જોશો તો હકીકત તમારી સામે આવી જાશે.

Image Source

જણાવી દઈએ કે આગળના દુદિવસો માં પંજાબ ના નવાંશકનર માં  એક પરિવાર માં ખુબજ ધામધૂમથી લગ્ન થયા અને આ લગ્નમાં દુલ્હન ની તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ થઇ રહી છે. પણ આ તસ્વીર ની સૌથી ખાસ વાત એ છે કે દૂરથી જોવા પર તો તે નોર્મલ જ લાગે છે પણ જો તમે તેને ઝૂમ કરીને જોશો તો તમને કઈક એવું જોવા મળશે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય.

Image Source

જયારે વરરાજા એ એન્ટ્રી કરી તો ઉડી ગયા બધાના હોંશ:

મોટાભાગે લગ્ન માં વરરાજો ઘોડા પર કે કારમાં બેસીને કે પછી બગી માં બેસીને આવતો હોય છે પણ આ એક અનોખા લગ્ન છે જ્યાં વરરાજો રીક્ષા પર બેસીને આવે છે. તમને જણાવી દઈએ કે આ અનોખા લગ્ન માં બાકિના લોકો બસ અને કાર થી જ આવ્યા હતા પણ વરરાજા ની રીક્ષા માં થયેલી આ એન્ટ્રી ને તેને એકદમ ખાસ બનાવી દીધું હતું. જો તમે આ તસ્વીરો ને ઝૂમ કરીને જોશો તો તમને પણ ખબર પડી જાશે કે વરરાજા ની એન્ટ્રી રીક્ષા માં થયેલી છે. વરરાજા ની આ ગ્રાન્ડ એન્ટ્રી પછી તેઓના ધામધૂમથી લગ્ન થયા હતા. એવામાં હેરાની ની વાત એ છે કે વિદાઈ ના સમયે દુલ્હન ની વિદાઈ પણ તે જ રીક્ષા માં કરવામાં આવી હતી જેમાં વરરાજો પોતે બેસીને આવ્યો હતો.

Author: thegujjurocks.in