અજબ ગજબ

ક્યાંક તમારી પત્ની તમને દગો તો નથી આપી રહીને, જાણો આ 5 સંકેતોની મદદથી જ.. જાણવા જેવું દરેક વ્યક્તિએ

મહિલાઓ પોતાની અંદર ઘણા એવા રાઝ છુપાવીને રાખતી હોય છે. અને તેને બહાર નીકાળવું કોઈપણ માટે આસાન નથી હોતું.  એવામાં જો તમારી પત્ની તમને દગો આપી રહી છે તો તમે શું કરશો? કેવી રીતે જાણશો કે પત્ની ધોકેબાજ છે કે નહિ.આવો તો અમે તમને જણાવીએ અમુક એવા લક્ષણ. જે ખોલે છે દગાબાજ પત્નીના રાઝ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે મેરીડ યુવતીઓ પોતાના પતિને દગો શા માટે આપે છે?

Image Source

આજે અમે તમને જણાવીશું કે આખરે શા માટે મહિલાઓ પોતાના પતિને દગો આપવા માટે મજબુર થઇ જાય છે.

Image Source

જો પતિ -પત્નીના વિચાર એકબીજા સાથે મેચ નથી કરતા તો પત્ની અન્ય પુરુષ પર આકર્ષિત થઇ જાતી હોય છે. દગાબાજીની સૌથી પહેલી નિશાની હોય છે ઈમોશનલ તૌર પર શાંત થઇ જવું કે પોતાના પાર્ટનરથી દુરી બનાવી લેવી. મહિલાઓ મોટાભાગે ઈમોશનલ રૂપથી પોતાના પાર્ટનરની સાથે જોડાયેલી રહે છે. જો તે પોતાના આ કનેક્શનમાં દુરી બનાવાનું શરુ કરી દે તો સમજી લેવું કે કોઈ અન્ય બીજા સાથે જોડાઈ રહી છે.

Image Source

અમુક પત્નીઓ પોતાના પતિનાં સમય ન આપવા પર તેનાથી દુર ચાલી જાતી હોય છે. આજ બાબત બાદમાં દગાનું કારણ બની જાતી હોય છે.

દરેક મહિલા ઈચ્છતી હોય છે કે તેની લાઈફમાં એક તો એવું  વ્યક્તિ જોય જેની સાથે તે બધી વાત શેઈર કરી શકે. જો તમારી વચ્ચે વાત-ચીતનો અભાવ છે. તો સમય રહેતા સંભાળી જાઓ. બની શકે કે તમને પણ દગો મળી શકે.
મહિલાઓમાં વાતને પેટમાં છુપાવી રાખવું આસાન નથી હોતું. ખાસકરીને પતી પત્ની વચ્ચે કોઈ વાત છુપાયેલી નથી રહેતી. જો પત્નીઓ વાત છુપાવા લાગે કે પછી ઘુમાઈ ફેરવીને વાત કરે તો સમજી લો કે તે તમને દગો આપી રહી છે.

Image Source

ઘણીવાર પત્ની પોતાના પતિ સાથે શારીરિક સંબંધ બનાવામાં આનાકાની કરતી હોય છે.તેની પાછળ કોઈ બીજું કારણ પણ હોઈ શકે પણ જો મોટાભાગે તમારી પત્ની સંબંધ માટે નાં કહે તો સમજી લો કે કઈક ગડબડ છે.

જો તમે તમારી પત્ની પર શક કરો છો તો અમે તમને જણાવી દઈએ કે એવું કરવા માટે તમે ખુદ જ તમારી પત્નીને દગો આપવા પર ઉક્સાવી રહ્યા છો. આવું બિલકુલ પણ ન કરો.પત્ની મોટાભાગે પતિની સાથે સમય વિતાવવું પસંદ કરતી હોય છે. એવામાં જો તમારી પત્ની અલગ રહેવા લાગે કે પછી એકલા સમય વિતાવાનું શરુ કરી દે તો સમજી લો કે દાળમાં કઈક કાળું છે.

Image Source

જો તમારી પત્ની વાત વાત પર તમારી સાથે જગડો કરી રહી છે કે તમારી વાતને અનસુણ્યું કરી રહી છે તો તે તમારાથી દુરી બનાવા માગે છે. કોઈપણ નાની વાત પર જગડો કરવાનો મતલબ તમારાથી દુરી બનાવાનો જ હોય છે.

જો પતિ તેનાથી કઈક છુપાવી રહ્યો છે કે દગો આપે છે તો તેનો બદલો લેવા માટે પણ અમુક મહિલાઓ પોતાના પતિને દગો આપે છે.

Author: thegujjurocks.in