Bollywood

વેકેશન પર પહોંચી યુવરાજસિંહની EX ગર્લફ્રેન્ડ, બિકીની લુકમાં દિગ્ગજ અભિનેત્રીઓને પણ ચટાડે છે ધૂળ

ક્રિકેટર યુવરાજ સિંહની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી કિમ શર્મા હાલના સમયે બૉલીવુડ દુનિયાથી દૂર છે પણ તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહી છે.કિમ શર્મા પોતાની બોલ્ડ તસ્વીરો અને વીડિયોને લીધે હંમેશા ચર્ચામાં બની રહે છે. ફિલ્મ ‘મોહબ્બતેં’ થી ડેબ્યુ કરનારી કિમ શર્માએ એકવાર ફરીથી પોતાની બોલ્ડ તસ્વીર પોતાના એકાઉન્ટ પર શેર કરી છે જેમાં તેનો એકદમ બોલ્ડ અને આકર્ષક અવતાર દેખાઈ રહ્યો છે.

કિમ શર્મા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.કિમ શર્મા સ્ક્રીનથી ભલે દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલી રહે છે.

Loading...

કિમ શર્મા તેની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. બીજી તરફ તેના ફેન્સ પણ તેને સોશિયલ મીડિયામાં પર લગાતાર ફોલો કરતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kim Shantal 🌹 (@kim_shantalfan1) on

ક્રિસમસ અને ન્યુયરને સેલિબ્રેટ કરવા માટે બૉલીવુડ સેલેબ્સ વિદેશમાં પહોંચી ગયા છે. કિમ શર્મા પણ વેકેશનનો આનંદ માણવા પહોંચી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

કિમ શર્માએ વેકેશનની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. શેર કરેલી તસ્વીરમાં કિમ શર્મા બિકીની લુકમાં નજરે આવી રહી છે. બિકીની લુકમાં કિમ શર્માની ફિટનેસ સાફ નજરે આવે છે. તસ્વીરમાં કિમ તેની ફ્રેન્ડ સાથે નજરે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by krait_snap2 (@krait_snap2) on

કિમ શર્મા તેની ગર્લ ગેંગ સાથે વેકેશન માણવા ગઈ છે. જયાંથી તે લગાતાર તેની વેકેશનની તસ્વીર શેર કરતી રહે છે. કિમ શર્માએ આ પહેલી વાર બિકીની લુકની તસ્વીર શેર નથી કરી પરંતુ આ પહેલા પણ તે બિકીની તસ્વીર શેર કરી ચુકી છે. જે ફેન્સને બહુજ પસંદ આવી હતી.

જણાવી દઈએ કે, કિમ શર્મા એક સમયે તેના લુક અને ઓલરાઉન્ડર યુવરાજ સિંહ સાથે અફેરને લઈને રાતો-રાત ચર્ચામાં આવી ગઈ હતી. કિમ શર્મા અને યુવરાજને બ્રેકઅપ થયાને લાંબો સમય થઇ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

કિમ શર્માએ હાલમાં જ યુવરાજના બર્થડે પર એક સ્પેશિયલ પોસ્ટ શેર કરી હતી. આજે પણ કિમ અને યુવરાજ સારા મિત્રો છે. કિમ યુવરાજની પત્ની હેઝલની પણ સારી મિત્ર છે. થોડા સમય પહેલા કિમ શર્માને યુવરાજ સિંહની રિટાયરમેન્ટ પાર્ટીમાં જોવામાં આવી હતી. પાર્ટીમાં પણ કિમ શર્મા ખુબ જ હોટ અંદાજમાં દેખાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Hottest Bombs Of bollywood (@bollywoodsirens) on

પાર્ટીની યુવરાજ અને તેની પત્ની હેજલની સાથે કિમ શર્માએ ઘણી તસ્વીરો પોતાના એકાઉન્ટ પર શેર કરી હતી. કીમની આ તસ્વીરોને પણ ખુબ પસંદ કરવામાં આવી હતી. કીમની દરેક તસ્વીરોમાં તેની યુવરાજ અને હેજલ સાથેની ખાસ બોન્ડિંગ નજરમાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Serials | Bhabhi | Actresses (@bikini.tvactress) on

એક સમયની યુવરાજ સિંહની ગર્લફ્રેન્ડ કિમ શર્મા હાલના સમયે હર્ષવર્ધન રાણેને ડેટ કરી રહી છે, અવાર-નવાર બંનેને ઇવેન્ટ કે પાર્ટીમાં સ્પોટ કરવામાં આવતા હતા. કિમ શર્મા અને યુવરાજ સિંહની જોડી એક સમયે ખુબ ચર્ચામાં પણ રહી હતી.જણાવી દઈએ કે કિમ શર્મા એ વર્ષ 2010 માં ઇન્ટરપ્રેન્યોર અલી પંજાની સાથે લગ્ન પણ કર્યા હતા પણ અમુક સમય પછી જ બંન્ને અલગ થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

જણાવી દઈએ કે કિમ શર્માએ વર્ષ 2002 માં ટોલીવુડ ફિલ્મ ખડગમ થી કૃષ્ણા વામસીની સાથે ડેબ્યુ કર્યુ હતું. શાનદાર ડેબ્યુની સાથે કિમ શર્મા બોલીવુડમાં પોતાનું કેરિયર બનાવવા માગતી હતી. જો કે ફિલ્મ મોહબ્બતે પછી કિમ શર્મા વર્ષ 2002 માં ફિલ્મ ‘તુમસે અચ્છા કૌન હૈ’, ‘હૈરી’ જેવી ફિલ્મોમાં પણ નજરમાં આવી હતી પણ તેને ફિલ્મોમાં કઈ ખાસ સફળતા મળી ન હતી.

 

View this post on Instagram

 

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

ફિલ્મોથી દૂર રહેવા છતાં પણ કીમ શર્મા લાઇમલાઇટમાં આવી જ જાય છે.સોશિયલ મીડિયા પર પણ તેના ઘણા ચાહનારાઓ છે.હાલ તો એ પણ ખબર છે કે કિમ શર્માએ પોતાના બોયફ્રેન્ડ હર્ષવર્ધન રાણેથી પણ દુરી બનાવી લીધી છે અને બંને પોત-પોતાની લાઈફમાં વ્યસ્ત થઇ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

ફિલ્મોથી દૂર થયા બાદ કિમ શર્મા તેની પર્સનલ લાઈફ પર પૂરું ધ્યાન આપી રહી છે. આ સાથે જ તે તેના ફિટનેસ પર પણ પૂરું ધ્યાન આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

કીમની તસ્વીર જોયા બાદ તેની ફિટનેશનો અંદાજો લગાવી શકાય છે. કિમ શર્મા તેની બોલ્ડ તસ્વીર આ પહેલા પણ શેર કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

Author: thegujjurocks.in