Bollywood

પેન્ટ પહેર્યા વગર જ શ્રીદેવીની લાડલી જાહ્નવી કપૂર નીકળી રસ્તાઓ પર, અને પછી જે થયું એ…

જેવું કે આપણે બધા જાણીએ જ છીએ કે બૉલીવુડ કલાકારો મોટાભાગે પોતાની ફેશન સ્ટાઇલને લીધે આલોચનાનો શિકાર થતા રહે છે. એવામાં લોકો પણ આવા મૌકાઓ જોતા જ રહેતા હોય છે અને અભિનેતા કે અભિનેત્રીઓને નિશાનો બનાવી લેતા હોય છે. એવામાં અભિનેત્રી જાહ્નવી કપૂર પણ આલોચનાનો શિકાર થઇ છે.

 

View this post on Instagram

 

Peaches and cream 🍦

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on



ફિલ્મ ધડકથી ડેબ્યુ કરનારી જાહ્નવી કપૂર ઘણીવાર પોતાની ફિલ્મોને લીધે તો ઘણીવાર પોતાની ફેશન સ્ટાઇલને લીધે ચર્ચામાં આવી જાય છે. જાહ્નવી મોટાભાગે કોઈ ઇવેન્ટ કે પાર્ટીના દરમિયાન સ્પોટ થઇ જ જાય છે.

Image Source

આ સિવાય તેને જીમ જતી વખતે પણ સ્પોટ કરવામાં આવે છે. તેના જીમની તસ્વીરો અને વિડીયો પણ સમયાંતરે સામે આવતા રહે છે. એવામાં અમુક સમય પહેલા એકવાર ફરીથી જાહ્નવીની તસ્વીર સામે આવી હતી.

Image Source

તસ્વીરમાં જાહ્નવીએ પહેરેલા કપડા લોકોને કઈ ખાસ પસંદ આવ્યા ન હતા જેને લીધે લોકોએ તેની ખુબ આલોચના કરી હતી. તસ્વીર સામે આવતા જ લોકોએ તેના આ ડ્રેસ પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.

Image Source

તસ્વીરમાં જાહ્નવીએ માત્ર ગુલાબી રંગની ટીશર્ટ જ પહેરી રાખી છે અને નીચેનું શોર્ટ બિલકુલ પણ દેખાઈ રહ્યું ન હતું એવામાં એવું લાગી રહ્યું હતું કે જાહ્નવીએ માત્ર ટીશર્ટ જ પહેરી રાખ્યું છે બીજું કઈ નહી.

Image Source

જાહ્નવીની આ તસ્વીર પર એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું કે,”ખુબ જ લાંબો ડ્રેસ, પેન્ટ પહેરવાનું જ ભૂલી ગઈ”. જ્યારે એક યુઝરે લખ્યું કે,”લાગે છે કે તેને પેન્ટનો અર્થ જ નથી ખબર”. જ્યારે અમુકે હોટ, નાઈસ જેવી કમેન્ટ પણ કરી છે.

Image Source

જાહ્નવીની આ તસ્વીર પર એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું કે,”ખુબ જ લાંબો ડ્રેસ, પેન્ટ પહેરવાનું જ ભૂલી ગઈ”. જ્યારે એક યુઝરે લખ્યું કે,”લાગે છે કે તેને પેન્ટનો અર્થ જ નથી ખબર”. જ્યારે અમુકે હોટ, નાઈસ જેવી કમેન્ટ પણ કરી છે.

 

View this post on Instagram

 

👄

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જો કે આ પહેલી વાર નથી કે જાહ્નવીને પોતાની ડ્રેસને લીધે આલોચનાનું શિકાર થવું પડ્યું હોય, તેની પહેલા પણ તે આવી આલોચનાનો સામનો કરી ચુકી છે.

શ્રી દેવી અને બોની કપૂરની પુત્રી જ્હાન્વી કપૂર તેના જિમ લુકને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે જ્હાન્વી કપૂર જીમની બહાર હોટ લુકમાં સ્પોટ  થતી રહેતી હોય છે.

View this post on Instagram

 

#janhvikapoor ??

A post shared by Viral Bhayani (@viralbhayani) on


હાલ તો જહાન્વી કપૂરની આ ફોટોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. જહાન્વી કપૂરના આ હોટને લુકને કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.


ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર જ્હાન્વી કપૂરે તેની ફિટનેસને લઈને સજાગ રહે છે. જ્હાન્વી કપૂર આ પહેલા પણ હોટ અંદાજમાં જીમની બહાર સ્પોટ થઇ છે.


ત્યારે હાલમાં જ જહાન્વી વ્હાઇટ શીયર ટોપમાં  સાથે સ્લોગન સ્પોટ બ્રા પહેરી હતી. સાથે જ તેને પર્પલ અને ઓરેન્જ કલરના શોર્ટ્સમાં કેરી કર્યું હતું. જ્હાન્વી કપૂર મેકઅપ વિના બિલકુલ અલગ જ લુકમાં લાગતી હતી. સાથે જ જહાન્વી હેરસ્ટાઇલમાં ફિશટેલમાં નજરે આવી હતી. જે તેના લુક સાથે પરફેક્ટ લાગતી હતી.


ત્યરબાદ જહાન્વી કપૂર ફરી એકવાર જીમની બહાર સિલ્વર કલરની સ્પોર્ટ્સ બ્રા અને બ્લેક કલરની શોર્ટ્સમાં જોવા મળી હતી. જિમની બહાર નીકળતા જ ફેન્સ તેના ફોટો ક્લિક કરવા લાગ્યા હતા. જહાન્વીએ કોઈ પણ આનાકાની કર્યા વગર આરામથી ફોટો ક્લિક કરવા દીધો હતો.


કૈટરીનાએ હાલમાં જ જહાન્વી કપૂરની શોર્ટ્સ વિષે કહ્યું હતું કે, તે જહાન્વીની શોર્ટ્સને લઈને બહુજ પરેશાન છે. સાથે જ કહ્યું હતું કે, મને જ્હાનવીની બહુજ નાની શોર્ટ્સને લઈને ચિંતા છે. તેન મારા જ જીમમાં આવે છે. અમે સાથે જ જિમ કરીએ છીએ. કયારેકે -કયારેક તેની શોર્ટ્સ જોઈને મને તેની ચિંતા થાય છે.


જ્હાન્વીની આ ફોટો પર ફેન્સપણ તેને સપોર્ટ કરે છે. વર્કઆઉટની વાત કરવામાં આવૅ તો જ્હાન્વી કપૂર તેની આગામી ફિલ્મ ‘રુહી અફઝા’ની તૈયારીમાં વ્યસ્ત છે. જેમાં તે રાજકુમાર રાવ સાથે જોવા મળશે.

Author: TheGujjuRocks.in