ન્યુઝ

બહેનની બર્થડે પાર્ટીમાં શ્રીદેવીની લાડલી જ્હાનવી પારદર્શક ડ્રેસ સાથેના 10 ફોટા થયા વાયરલ, જુઓ તમે

શ્રીદેવીની લાડલી આવા કપડાં પહેરવાની શોખીન છે, જુઓ ડ્રેસની અંદર ન દેખાવાનું દેખાઈ ગયું

શ્રીદેવીના નિધન બાદ બોની કપૂરની બંને પત્નીઓના બાળકો એટલે કે, અર્જુન કપૂર, અંશુલા કપૂર અને જાહ્નવી કપૂર અને ખુશી કપૂર વારંવાર સાથે જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

હાલમાં જ જાહ્નવી કપૂર તેની સૌતેલી બહેન અંશુલા કપૂરના બર્થડેમાં પહોંચી હતી. જાહ્નવી અંશુલાના બર્થડેમાં એક એવું આ લુકમાં નજરે આવી હતી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

અંશુલાના બર્થડે પર જાહ્નવી ફ્લોરલ પ્રિન્ટના મીની ડ્રેસ પહેર્યો હતો આ ઉપરાંત તેનો આ ડ્રેસ ટ્રાન્સપરન્ટ હતો. આ કારણે તે ટ્રોલિંગનો શિકાર થઇ હતી. જાહ્નવી આ પાર્ટીમાં તેના પિતા બોની કપૂર, બહેન ખુશી અને બહેનપણી સાથે પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla) on

જાહ્નવીએ જે લેવેન્ડર કલરનો ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો તે ટ્રાન્સપેરેન્ટ હતો. આ સી થ્રુ શોર્ટ ડ્રેસમાં જાહ્નવી ખુબસુરત લાગી રહી હતી. પરંતુ લોકોને તેનો ડ્રેસ પસંદ આવ્યો ના હતો. લોકોએ જાહ્નવીને ટ્રોલ કરી હતી.

લોકોએ ટ્રોલ કરતા કહ્યું હતું કે, બહેનના જન્મદિવસે પહેરવા માટે આ ડ્રેસ ઠીક નથી. આ સાથે જ યુઝરે લખ્યું હતું કે,તો પરિવારના લોકો સાથે હોય ત્યારે તો કંઈક ઢંગના કપડાં પહેર.

 

View this post on Instagram

 

A post shared by JANHVI KAPOOR & KHUSHI KAPOOR (@janhvikapoor_fans) on

જણાવી દઈએ કે, જાહ્નવી કપૂર આ પહેલા પણ ઘણી વાર તેના કપડાને લઈને ટ્રોલ થઇ ચુકી છે. જાહ્નવી તેના જિમ લુકને લઈને પણ ટ્રોલ થઇ તો ઘણી વાર તેના કપડામાં લાગેલા કિંમતના કોડને લઈને.

થોડા દિવસ પહેલા નેહા ધૂપિયા પોડકાસ્ટ શો ‘ નો ફિલ્ટર નેહા’માં જાહ્નવીએ કહ્યું હતું કે, પહેલા તેને ટ્રોલિંગથી ફેર પડતો હતો પરંતુ હવે તેને આ વાતથી કોઈ ફર્ક નથી પડતો. જાહ્નવી કપૂર જલ્દી જ નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરી’ માં નજરે આવશે.ઝોયા અખ્તરનીનેટફ્લિક્સ વેબ-સિરીઝ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં જાહ્‍નવી કપૂર અને વિજય વર્મા જોવા મળશે.એનું શૂટિંગ પૂરું થઇ ગયું છે. ચાર સ્ટોરીઝની આ સિરીઝને ઝોયા અખ્તરની સાથે જ કરણ જોહર, દિબાકર બૅનરજી અને અનુરાગ કશ્યપ ડિરેક્ટ કરશે. આ ચારે ફિલ્મેકર્સે આ અગાઉ ‘લસ્ટ સ્ટોરીઝ’માં સાથે કામ કર્યું હતું. ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં દરેક એક-એક સ્ટોરી ડિરેક્ટ કરશે અને તેમની થીમને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવશે.

જાહ્‍નવીએ કરણ જોહરની ‘ધડક’ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તો ઝોયા અખ્તરની ‘ગલી બૉય’માં વિજયનાં પર્ફોર્મન્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

Author: hp2ck.hosts.cx