Bollywood

જોની લીવરના દીકરા સામે બધા હીરો નકામા છે, 6 પેક બોડી સાથે જુઓ આવા કામ કરે છે

જોન લીવરનું આજે બોલીવુડમાં મોટું નામ છે. જોની લીવે તેની કોમેડીથી દર્શકોને પેટ પકડીને હસાવ્યા છે. આજે પણ જયારે જોની લીવર ટીવી પર ચાલતી ફિલ્મોમાં આવી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Jesse Lever (@jesse_lever) on

ત્યારે હસવું નથી રોકી શકાતું. આપણે બધા જોની લીવરને તો બહુ સારી રીતે ઓળખી છે પરંતુ તેના દીકરા જેસ્સી લીવરને લઈને બહુ ઓછા લોકો જાણતા હશે.

Loading...

 

View this post on Instagram

 

A post shared by Jesse Lever (@jesse_lever) on

આજે અમે તમને જેસ્સી લીવરને લઈને જણાવવા જઈ રહ્યા છીએ.

 

View this post on Instagram

 

A post shared by Jesse Lever (@jesse_lever) on

જોની લીવરના પુત્ર જેસ્સીનું બોડી સલમાન ખાન કરતા પણ ખતરનાક છે. જેસ્સી લીવરે 2001માં આવેલી ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે અભિનય કર્યો હતો.

આ બાદ જેસ્સી ફિલ્મ ‘વાર’ માં પણ જોવા મળતો હતો. જોની લીવરનો પુત્ર હાલ 29 વર્ષનો છે, જેસ્સીએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત બોમન ઈરાની સાથે એક ટીવી જાહેરાતથી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Jesse Lever (@jesse_lever) on

આ આ એક ઓલિવ ઓઇલની જાહેરાત હતી. જેમાં જેસ્સી એક બોક્સરની ભૂમિકામાં જયારે બોમન તેના કોચની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સિવાય જેસ્સી ‘યે સાલી આશિકી’ (2019)માં સ્પોર્ટીંગ રોલમાં જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Jesse Lever (@jesse_lever) on

જેસ્સીને ફિટનેસ મામલે ઘણો ચર્ચામાં છે. જેસ્સીની હાલમાં  સિક્સ પેક બોડીની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Jesse Lever (@jesse_lever) on

જેસ્સી સિંગિંગ અને ઍક્ટિંગ બંનેનો શોખ છે. જેસ્સી જયારે દસ વર્ષનો હતો ત્યારે તે કેન્સર જેવી બીમારીનો ભોગ બન્યો હતો. કેન્સર સામે લડાઈ લડીને તે બાદમાં ઠીક થઇ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Jesse Lever (@jesse_lever) on

જેસ્સી પહેલા બહુજ જાડો હતો. જેસ્સીએ પહેલા ફિટનેસ પર ધ્યાન આપીને ફિટ થઇ ગયો છે. જેસ્સી એક્ટરની સાથેસાથે મ્યુઝિશિયન અને મિમિક્રી આર્ટિસ્ટ પણ છે. જેસ્સીએ તેના પિતા જોની લીવરની જેમ કોમેડી કરવાની ટ્રાય કરી હતી પરંતુ તેમાં તેને ધારી સફળતા મળી ના હતી.

 

View this post on Instagram

 

A post shared by Jesse Lever (@jesse_lever) on

જેસ્સીને તેની કોલેજના નાટકોમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળી ચુક્યો છે. જેસ્સી હાલ તેનું ફોક્સ કોમેડીથી હટાવીને ડ્રામા અને મ્યુઝિકમાં કરી રહ્યો છે.

Author: thegujjurocks.in