Bollywood

શ્રીદેવીની લાડલી જ્હાન્વી જિમમાં વર્કઆઉટ કરીને પાછી જતી હતી ત્યારે Oops…

શ્રી દેવી અને બોની કપૂરની પુત્રી જ્હાન્વી કપૂર તેના જિમ લુકને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે જ્હાન્વી કપૂર જીમની બહાર હોટ લુકમાં સ્પોટ  થતી રહેતી હોય છે. બોલીવૂડ સુપરસ્ટાર શ્રીદેવીની પુત્રી અભિનેત્રી જ્હાન્વી કપૂર રવિવારે મુંબઈના બાન્દ્રામાં એક જિમ્નેશિયમમાં વર્કઆઉટ કરીને પાછી જતી હતી ત્યારે એના હોટ અવતાર કેમેરામાં ક્લિક થયો હતો.

Image Source

જ્હાન્વી કપૂર આજકાલ ‘તખ્ત’ ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં ચુલબુલી આલિયા, રણવીર સિંહ, કરીના કપૂર, પણ મુખ્ય ભૂમિકામાં છે.જ્હાન્વી જયારે જિમમાંથી બહાર નીકળી તો પહેલા જહાન્વી તેના મિત્રોને ગળે મળી અને બાયબાય કહેતી નજરે પડી હતી.

Image Source

વર્કઆઉટ પૂરું કર્યા પછી જ્યારે તે બહાર નીકળી ત્યારે ધોધમાર વરસાદ વરસતો હતો. જીમ જ્હાન્વી કપૂર માટે રોજનું શેડ્યુલનો એક ભાગ છે. તેણે પોતાના લુકને કંપ્લીટ કરવા ડેનિમ બેગ કેરી કરી હતી. આ દરમિયાન અભિનેત્રીનો નેનો મેકઅપ કર્યો હતો.

View this post on Instagram

 

#janhvikapoor ??

A post shared by Viral Bhayani (@viralbhayani) on


હાલ તો જહાન્વી કપૂરની આ ફોટોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. જહાન્વી કપૂરના આ હોટને લુકને કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.


ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર જ્હાન્વી કપૂરે તેની ફિટનેસને લઈને સજાગ રહે છે. જ્હાન્વી કપૂર આ પહેલા પણ હોટ અંદાજમાં જીમની બહાર સ્પોટ થઇ છે.


ત્યારે હાલમાં જ જહાન્વી વ્હાઇટ શીયર ટોપમાં  સાથે સ્લોગન સ્પોટ બ્રા પહેરી હતી. સાથે જ તેને પર્પલ અને ઓરેન્જ કલરના શોર્ટ્સમાં કેરી કર્યું હતું. જ્હાન્વી કપૂર મેકઅપ વિના બિલકુલ અલગ જ લુકમાં લાગતી હતી. સાથે જ જહાન્વી હેરસ્ટાઇલમાં ફિશટેલમાં નજરે આવી હતી. જે તેના લુક સાથે પરફેક્ટ લાગતી હતી.


ત્યરબાદ જહાન્વી કપૂર ફરી એકવાર જીમની બહાર સિલ્વર કલરની સ્પોર્ટ્સ બ્રા અને બ્લેક કલરની શોર્ટ્સમાં જોવા મળી હતી. જિમની બહાર નીકળતા જ ફેન્સ તેના ફોટો ક્લિક કરવા લાગ્યા હતા. જહાન્વીએ કોઈ પણ આનાકાની કર્યા વગર આરામથી ફોટો ક્લિક કરવા દીધો હતો.


કૈટરીનાએ હાલમાં જ જહાન્વી કપૂરની શોર્ટ્સ વિષે કહ્યું હતું કે, તે જહાન્વીની શોર્ટ્સને લઈને બહુજ પરેશાન છે. સાથે જ કહ્યું હતું કે, મને જ્હાનવીની બહુજ નાની શોર્ટ્સને લઈને ચિંતા છે. તેન મારા જ જીમમાં આવે છે. અમે સાથે જ જિમ કરીએ છીએ. કયારેકે -કયારેક તેની શોર્ટ્સ જોઈને મને તેની ચિંતા થાય છે.


જ્હાન્વીની આ ફોટો પર ફેન્સપણ તેને સપોર્ટ કરે છે. વર્કઆઉટની વાત કરવામાં આવૅ તો જ્હાન્વી કપૂર તેની આગામી ફિલ્મ ‘રુહી અફઝા’ની તૈયારીમાં વ્યસ્ત છે. જેમાં તે રાજકુમાર રાવ સાથે જોવા મળશે.
Author: theGujjuRocks.in