અજબ ગજબ

જ્યારે છોકરીને પૂછવામાં આવ્યો હતો આ પ્રશ્ન – શરીરના કયા ભાગમાં નથી વળતો ક્યારેય પરસેવો… ત્યારે મળ્યો હતો આ શાનદાર જવાબ!!

આમ તો તમે ઘણી બધી પરીક્ષાઓ આપી હશે અથવા તો તેના વિષે ઘણું સાંભળ્યુ પણ હશે. જો તમે વધારે ધ્યાન આપીને સંભાળ્યું હશે તો તમને જણાવી દઈએ કે એક પરીક્ષામાં પ્રશ્નો એટલા અઘરા પૂછવામાં આવે છે કે, તેના જવાબ આપવા વધારે કઠીન બની જાય છે.

આજે અમે તમને એવા કેટલાક પ્રશ્નો વિશે જણાવીશું, જે તમારા દિમાગને હલાવી દેશે અને આંખમાં અંધારા આવી જશે.

Image Source

પૂછવામાં આવે છે આવા ટ્રિકી પ્રશ્નો –

સવાલ: આદમી હોય કે ઔરત એને રાત્રે જ લેવાનું પસંદ કરે છે, એનું નામ આપો..!! જો કે છોકરીએ જવાબ આપવામાં થોડી વાર જરૂર લગાડેલ પરંતુ તેને જે જવાબ સમજી વિચારીને આપ્યો તે જોઈને ત્યાં દરેક ખુશ થઈ ગયા અને તેને પાસ કરી દીધી હતી. જવાબ હતો ઊંઘ. જી હા, આવા જ થોડા ટ્રિકી પ્રશ્નો પૂછવામાં આવે છે, જો થોડી ધીરજ અને શાંતિથી તમે પ્રશ્નોના જવાબ આપશો તો તમે આસનીથી પાસ કરી શકો છો.

પ્રશ્ન: કોઈ વ્યક્તિનું એવું અંગ કે જે જન્મથી મૃત્યુ સુધી ક્યારેય વધતું નથી?
જવાબ: આંખ (આંખ એ આપણા શરીરનો એક ભાગ છે જે જન્મની મૃત્યુ સુધી અપરિવર્તિત રહે છે)

Image Source

પ્રશ્ન: માણસ 8 દિવસ માટે ઊંઘ વગર કેવી રીતે જીવી શકે?
જવાબ: જો કોઈ માણસ રાત્રે રાત ઊંઘે છે, તો પછી તે દિવસમાં કેમ ઊંઘે?

પ્રશ્ન: તાજેતરમાં, ભારતે મિસ વર્લ્ડ ટાઇટલ જીતી લીધું છે. શું તમે કહી શકો છો કે મિસ વર્લ્ડનો તાજ 1994 કોણે મેળવ્યું?
જવાબ: હા, 1994નો મિસ વર્લ્ડ ટાઇટલ ઐશ્વર્યા રાય જીતી ગઈ હતી. જે ભારતમાંથી હતી.

પ્રશ્ન: માનવ શરીરના કોઈપણ એવો ભાગ કે જ્યાં પરસેવો બહાર આવતો નથી?
જવાબ: હોઠના ઉપરી લેયરમાં ક્યારેય પરસેવો થતો નથી.

પ્રશ્ન: લોહીને બદલે મનુષ્યને નાળિયેરનું પાણી ચઢાવી શકાય?
જવાબ: મજબૂરીમા લોહીની જગ્યાએ નાળિયેરનું પાણી ચઢાવી શકાય છે.

Image Source

પ્રશ્ન: મચ્છર વધારેમાં વધારે કેટલો સમય જીવીત રહી શકે છે?
જવાબ: નર મચ્છર 10 દિવસ સુધી જીવંત છે અને માદા મચ્છર 6 થી 8 અઠવાડિયા સુધી જીવે છે.

પ્રશ્ન: એવી કઈ વસ્તુ છે જે તમારી છે પણ ઉપયોગ બીજા લોકો જ કરે છે..?
જવાબ: તમારું નામ (તમારું નામ તમારું નથી પરંતુ અન્ય લોકો તેનો ઉપયોગ કરે છે.)

પ્રશ્ન: સૌ પ્રથમ અશોકના શિલાલેખને કોને વાંચ્યા હતા?
જવાબ: જેમ્સ પ્રિન્સેપ

પ્રશ્ન: કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વાધીનતાનો પ્રસ્તાવ ક્યાં અને કોના દ્વારા મૂકવામાં આવ્યો?
જવાબ: 1928માં લાહોર અધિવેશનમાં

પ્રશ્ન: એક સ્ત્રી દરેકને એક વસ્તુ આપી શકે છે સિવાય કે તેના પતિને છોડીને
જવાબ: રાખડી

Image Source

પ્રશ્ન: ક્યાં દેશમાં સૂર્ય અડધી રાતે ચમકે છે?
જવાબ: નોર્વ

પ્રશ્ન: ટીવીનો આવિષ્કાર કોને કર્યો ?
જવાબ: જ્હોન લોગી બેયર્ડ

પ્રશ્ન: કઈ ધાતુનો પ્રયોગ માનવ દ્વારા સૌથી પહેલા કરવામાં આવ્યો હતો?
જવાબ: તાંબું

Author: thegujjurocks.in