અજબ ગજબ

ઇન્ટરવ્યૂમાં છોકરીને પૂછ્યું: શું લગ્ન પહેલા તમે કોઈની સાથે સુઈ શકો છો? જવાબ સાંભળીને ઉડી ગયા દરેકના હોંશ….

આજે અમે તમને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા એવા જ અમુક ચોંકાવનારા સવાલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સવાલ 1 -શું લગ્ન પહેલા તમે કોઈની સાથે સુઈ શકો છો?

Image Source

જવાબ – હા હું મારા પરિવારના દરેક સદસ્યો સાથે સુઈ શકું છું. સૂવું કોઈ ખોટી વાત નથી.

સવાલ 2 -જો તમારા એક હાથમાં 3 સફરજન, 4 સંતરા એન બીજા હાથમાં 4 સફરજન અને 3 સંતરા છે, તો તમારી પાસે શું છે?
જવાબ – ખુબ જ મોટા હાથ.

સવાલ 3 – તમે એક હાથ થી કોઈ હાથી ને કેવી રીતે ઉઠાવી શકો છો?

Image Source

જવાબ-તમને એવો કોઈ હાથી નહિ મળે જેનો એક હાથ હોય.

સવાલ 4 – એકે બિલાડીના ત્રણ બચ્ચાં છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ છે તો બિલાડી નું નામ શું હશે?

Image Source

જવાબ- તેનો જવાબ સવાલ માં જ આવી ગયો છે ‘બિલાડી’.

સવાલ 5 – નાગ પંચમી નું વિરોધી શું હોઈ શકે?

Image Source

જવાબ -નાગ મને પંચ ના કરી શકે.

Author: thegujjurocks.in