જાણવા જેવું/ટીપ્સ

ઇન્ટરવ્યૂમાં મહિલાને પૂછ્યું કે, “જો તમારો પતિ તમને જુગારમાં હારી જાય તો તમે શું કરશો ? ” જાણો રસપ્રદ જવાબ

તમે મોટામાં મોટી લેખિત પરીક્ષા આપીને તમે પહેલો કે બીજો નંબર અથવા સારા માર્ક્સથી પાસ તો થાવ છો પરંતુ તમે ક્યારેક છટાદાર બોલવામાં કે જવાબ આપવામાં તમે પાછા પડો છો જેના કારણે તમે હારી જાવ છો. તેનો અર્થ એ નથી કે તમારી પાસે રહેલું સામાન્ય જ્ઞાન એ બધું જ છે. કારણ કે કેટલીક જગ્યાઓ પર ઈન્ટરવ્યૂ દરમિયાન તમારી માનસિકતા અને વિવેકબુદ્ધિ ને જ તપાસવામાં આવે છે. ખાસ કરીને આઇએએસ પરીક્ષાના ઇન્ટરવ્યુ રાઉન્ડમાં, કેટલાક અટપટા પ્રશ્નો પૂછવામાં આવે છે.

આમાંથી ત્રણ પ્રશ્નો એવા અહીંયા તમારી સમક્ષ રજૂ કરવાના છીએ જે સ્ત્રીઓના જીવનથી સંબંધિત છે. આ પ્રશ્નોના જવાબ મોટાભાગની મહિલાઓ દિલથી આપશે. કેમકે આ બધા જ પ્રશ્ન લગ્ન જીવન સાથે જોડાયેલા છે. પરંતુ આ બધા જવાબને દિમાગથી આપવાની જરૂર છે. જો સ્ત્રીઓ આ લેખ વાંચી રહી છે તો તેમના જ્ઞાન દ્વારા તે તેમના અધિકારો વિશે પણ જાણશે જે કાનૂન તેમને આપે છે.

Image Source

પ્રશ્ન: જો તમારા પતિ ને કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય તો તમે શું કરી શકો છો?
જવાબ: ફક્ત અફેર હોવાથી તે કશું જ કરી શકતી નથી કે નથી કશું સાબિત કરી શકતી. પરંતુ જો બંને વચ્ચે શારીરીક સંબંધછે તો હું તેમના સામે પુરાવા ભેગા કરીશ અને તેમની સામે કેસ કરીશ. ત્રણ વર્ષ સુધીની સજા અપાવવાનો કાનૂની અધિકાર દરેક મહિલાને મળ્યો છે.

પ્રશ્ન : કોઙ્ગ્ર્સ દ્વારા પૂર્ણ સ્વધુંતાનો પ્રસ્તાવ ક્યાં અને કોના દ્વારા મૂકવામાં આવ્યો ?
જવાબ : 1928 માં લાહોર અધિવેશનમાં

પ્રશ્ન : એક સ્ત્રી દરેકને એક વસ્તુ આપી શકે છે સિવાય કે તેના પતિને છોડીને
જવાબ : રાખી

Image Source

પ્રશ્ન : ક્યાં દેશમાં સૂર્ય અડધી રાતે ચમકે છે
જવાબ : નોર્વ

પ્રશ્ન : ટીવીનો આવિષ્કાર કોને કર્યો ?
જવાન જ્હોન લોગી બેયર્ડ

Image Source

પ્રશ્ન : જો તમારા પતિનું કોઈ પહાડ પરથી પડી જવાના કારણે મૃત્યુ થાય છે અને તમારા બીજા મેરેજ થાય છે. પરંતુ ત્રણ વર્ષ પછી તમારો પહેલો પતિ પાછો આવી જાય છે. તો તમે શું કરશો ?
જવાબ: મારા બીજા લગ્ન રદ થશે કારણ કે પતિનું જીવીત હોવું અને છૂટાછેડા લીધા સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરી શકતા નથી,આ બાબતે અમને કોઈ અધિકાર નથી.

પ્રશ્ન : શરીરના કયા ભાગમાથી ક્યારેય પરસેવો નથી નીકળતો ?
જવાબ : હોઠ

પ્રશ્ન : બેંકને હિંદીમાં શું કહેવાય છે ?
જવાબ : બેંકને હિંદીમાં અધિકોષ કહેવાય છે.

Image Source

પ્રશ્ન : વિશ્વમાં કાળા રંગનો હંસ ક્યાં જોવા મળે છે ?
જવાબ : ઓસ્ટ્રેલીયા

પ્રશ્ન : જો તમારા પતિ તમને જુગારમાં હારી જાય છે તો તમે શું કરશો?
જવાબ: તેઓ મને ક્યારેય હારી શકતા જ નથી. કારણ કે ભારતના બંધારણ કહ્યું છે કે જે વસ્તુ તમારી પાસે છે તેને ખરીદી અથવા વેચી શકાય છે. કારણકે, તે તમારી માલિકીનું છે. મારા પતિ ના તો મને ખરીદી શકે છે કે ના મારા પર તેમનું કોઈ સ્વામિત્વ છે.

Author: thegujjurocks.in