ધાર્મિક

હનુમાનજીના દર્શન કરવા માંગતા હોવ તો આ જગ્યાએ જાવ, અહીં લોકોને મળવા હનુમાનજી સાક્ષાત આવે છે

હનુમાનજીને લઈને કહેવામાં આવે છે કે, તે અમર છે. રામાયણ કાળમાં જન્મેલ હનુમાનજી સેંકડો વર્ષ બાદ પણ આજે જીવે છે, કહેવામાં આવે છે કે, મહાભારતની લડાઈ પહેલા હનુમાનજી પાંડવોને મળવા આવ્યા હતા. મહાભારતની લડાઈના સેંકડો વર્ષ બાદ આજના ડિજિટલ યુગમાં પણ હનુમાનજી જીવતા હોવાની ખબર આવી રહી છે. એક માહિતી મુજબ શ્રીલંકાના જંગલોમાં હનુમાનજીની હાજરી હોવાના સંકેત મળ્યા છે.

Image Source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, શ્રીલંકાના જંગલોમાં ઘણા કબીલાઈ લોકોની ખબર પડી છે જેને મળવા માટે હનુમાનજી આવે છે. મીડિયાનાના આ જનજાતિઓ પર સંશોધન કરવા પર આધ્યાત્મ સંગઠન ‘સેતુ’ ના માધ્યમથી સનસનીખેજ ખુલાસો થયો છે.

Image Source

કહેવામાં આવે છે કે, હનુમાનજી 2014માં આ જનજાતિના લોકોને મળવા આવ્યા હતા. આ બાદ 41 વર્ષ બાદ એટલે કે,2055માં આવશે. આ જનજાતિને ‘માતંગ’ નામ આપવામાં આવ્યું છે. આ લોકોની સંખ્યા બહુ ઓછી છે. આ લોકો શ્રીલંકાના અન્ય લોકોથી બહુજ અલગ છે.

Loading...
Image Source

સેતુમાં જણાવ્યા અનુસાર,આ લોકોનો ઇતિહાસ રામાયણના કાળથી જોડાયેલો છે. હનુમાનજીને વરદાન મળ્યું હતું કે, તેનું કયારે પણ મૃત્યુ નહીં થાય તે ચિરંજીવી રહેશે. ભગવાન રામના સ્વર્ગ સિધાવ્યા બાદ હનુમાનજી અયોધ્યાથી પરત ફરીને દક્ષીણ ભારતના જંગલોમાં પરત ફરી આવ્યા હતા.

Image Source

આ બાદ ફરી હનુમાનજીએ સમુદ્ર લાંઘા અને શ્રીલંકા પહોંચ્યા હતા, આ સમયે હનુમાનજી જયારે શ્રીલંકાના જંગલોમાં રહ્યા હતા ત્યારે  આ લોકોએ જ તેની સેવા કરી હતી. હનુમાનજીને આ લોકોને બ્રહ્નજ્ઞાનનો બોધ આપ્યો હતો.

Image Source

આ સાથે જ તેને એ વાદો પણ કર્યો હતો કે, દર 41 વર્ષ બાદ હનુમાનજી આ લોકોને બ્રહ્મજ્ઞાન દેવા આવશે. હનુમાનજી જયારે આ લોકો સાથે રહે છે આ લોકોનો મુખિયો બધી વાતચીત અને ઘટનાને એક લોગ બુકમાં નોંધી રાખે છે. સેતુ આ લોગ બુકનો અભ્યાસ કરીને તેનો આધુનિક ભાષામાં અનુવાદ કરે છે.

Image Source

સેતુએ આ લોગ બુકનું પહેલું ચેપટર તેની વેબસાઈટ www.setu.asia પર પોસ્ટ કર્યું છે. આ ચેપટરમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, હનુમાનજી થોડા સમય પહેલા જ શ્રીલંકાના જંગલમાં આવ્યા હતા. હનુમાનજીએ 27 મે 2014નો દિવસ આ જંગલમાં વિતાવ્યો હતો.

કમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખજો…!!!

Author: thegujjurocks.in