અજબ ગજબ

આ શોપિંગ સેન્ટરમાં સસ્તામાં ભાડે મળી રહી છે ગર્લફ્રેન્ડ, બસ પુરી કરવી પડશે માત્ર આ શરત…

જો તમે પણ એક સિંગલ છો અને કોઈ છોકરી તમને ભાવ નથી આપી રહી, તો તમારે હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી કેમ કે હવે ગર્લફ્રેન્ડ રેન્ટ પર પણ મળી રહી છે.જણાવી દઈએ કે ચીનના શોપિંગ સેન્ટરમાં ગર્લફ્રેન્ડ ઉપલબ્ધ કરાવવા માટેની સુવિધા શરૂ થઇ ગઈ છે.

Image Source

અહીંના શોપિંગ સેન્ટરમાં ગર્લફ્રેન્ડ ભાડે આપવામાં આવી રહી છે.દક્ષિણી ચીનના શહેર હુઆનમાં એક શોપિંગ સેન્ટરથી 15 છોકરીઓને ગર્લફ્રેન્ડના સ્વરૂપે ભાડે આપવામાં આવી રહી છે જો કે તેના માટે તમારે અમુક શરત માનવાની રહેશે.

Image Source

વાઈટેલીટી સીટી શોપિંગ કોમ્પ્લેક્સના એન્ટ્રેસ પર તમને અહીં સુંદર છોકરીઓ ઉભેલી જોવા મળશે. તેમાંથી તમે જે ઈચ્છો તેને પસંદ કરી શકો છો અને બદલામાં માત્ર 13.75 રૂપિયા(11p-ફિલોપીનો પીસો)ચુકવવના રહેશે. માત્ર 13.75 રૂપિયામાં અહીં છોકરાઓને પોતાની મનપસંદ છોકરીની સાથે 20 મિનિટ વિતાવવા માટે મળશે.આ દરમિયાન તેઓ તેની સાથે શોપિંગ,લંચ કે ડિનર પણ કરી શકે છે.

Image Source

આ સિવાય સૌથી મહત્વની શરત એ પણ છે કે તમે તેને સ્પર્શ ન કરી શકો કે કોઈપણ પ્રકારનો શારીરિક સંબંધ પણ ન બનાવી શકો.આ સ્કીમને લીધે આ શોપિંગ સેન્ટર સૌથી મોટું શોપિંગ ટ્રેન્ડ પણ બની શકે છે.

Image Source

આ સિવાય યુવાઓમાં પણ આ સ્કીમને લીધે ખુબ ઉત્સુકતા જોવા મળી રહી છે.શોપીંગ સેન્ટરની આ સ્કીમ કંઈક એવી જ છે, જેમાં હાઈકુના ફ્રેન્ડશીપ કમર્શલ પ્લાઝાએ માત્ર 13.75 રૂપિયામાં એક કલાક માટે 6 બોયફ્રેન્ડ ઉપલબ્ધ કરાવ્યા હતા.

Author: TheGujjuRocks.in