ઉપાય સ્વાસ્થ્ય

ગાય ના શુદ્ધ દેશી ઘી ના અઢળક ફાયદાઓ જાણીને હેરાન રહી જાશો, અનેક રોગોને કરે છે દૂર, જાણો વિગતે…

ગાય ના ઘી ના અદભૂત ફાયદા
ઘી એ સૌથી પવીત્ર અને આધ્યાતમીક અને શારીરીક રૂપ થી સ્વાસ્થય માટે લાભ દાયક પદાર્થ ના રૂપ મા જાણીતુ છે. આયુર્વેદ મા ગાય ના ઘી ને અમ્રુત સમાન ગણવા મા આવ્યુ છે. ઘી પીત્ત અને વાત્ત ને શાંત કરે છે. એટલા માટે આ વાત્ત પીત્ત પ્રકાર ની સાથે સાથે વાત્ત અને પીત્ત અસંતુલીત વિકારો થી પીડીત વ્યક્તી માટે પણ એક આદર્શ છે. અહી અમે ગાય ના ઘી ની વાત કરીએ છીએ. તેના ફાયદા વીશે જાણીએ.

ગાય ના ઘી ના ફાયદા પાચન માટે

સારા પાચન એ સારા સ્વાસ્થય ની પુંજી છે. અને ઘી તમારા પેટ ની પરત ને ઠીક કરે છે અને પાચન ને સ્વસ્થ બનાવે છે. બ્યુટીરીક એસીડ અને ફૈટી એસીડ થી સમ્રુધ્ધ હોવા ને કારેણે આ આંતરડા ની કોશીકા ઓ ને પોષણ આપે છે. આ સુજન ને ઓછી કરે છે. અને અપરીવર્તીત ખાધ કણો ના રીસાવ ને ઓછુ કરે છે. એ સીવાય નિયમીત રૂપ થી એવા લોકો ના આહાર ના રૂપ મા ઘી લેવાની સલાહ આપવા મા આવે છે જે લોકો વજન વધારવા માંગતા હોય. ઘી શારીરીક દુબળા અને સુખી ત્વચા વાળા લોકો માટે સારુ ઉપયોગી છે.

ગાય ના ધી ના ફાયદા ત્વચા ને સુંદરતા આપે છે
શરદી ના મોસમ મા આ એવા લોકો માટે લાભ દાયક છે જે લોકો સુશ્ક ત્વચા અને સમગ્ર સુખાપણા થી પીડીત હોય. ઘી ની સાથે દુધ નો ઉપયોગ પણ સુખાપણા થી રાહત દેવા મા મદદ કરે છે. ઘી એક ઉત્ક્રુષ્ટ મોઈસ્ચરાઈઝર છે જે પુરા શરીર ની માલીશ કરવા મા ઉપયોગ કરવા મા આવે.

ગાય ના ધી ના ફાયદા તાવ આવ્યા પછી
ઘી નુ સેવન તાવ પછી ઉતેજના થી રાહત માટે મદદ કરે છે. પણ એ વાત નુ ખાસ ધ્યાન રાખો કે એ વ્યક્તી ને તાવ હોય તેવા વ્યક્તી ને ધી નથી આપવા આવે. તાવ ને પુરી રીતે ઠીક થઈ ગયા પછી તાકાત અને પ્રતીરક્ષા પ્રણાલી ને બહેતર બનાવા માટે આનો ઉપયોગ કરવા મા આવે છે.

ગાય ના ઘી ના ફાયદા નેત્ર વિકારો ને ઠીક કરે છે
નેત્ર વિકારો માટે ઘી એક તર્પણા નામક પ્રક્રીયા માટે પ્રયોગ કરવા મા આવે છે. અહી લોટ ના પેસ્ટ ના મીશ્રણ ને આખ ની ચારો તરફ લગાવા મા આવે છે. અને આને હર્બલ ઘી થી ભરવા મા આવે છે. આમા વ્યક્તી ને આખ ખોલવા અને બંધ કરવા નુ કહેવા મા આવે છે. આયુર્વેદ મા એમ કહેવા મા આવ્યુ છે કે આ પ્રક્રીયા નેત્ર શક્તી ને મજબુત કરે છે અને આમા સુધાર લઈ આવે છે. ત્રીફલા અને મધ સાથે ઘી નેત્ર સ્વાસ્થય મા સુધાર માટે એક ઉપાય ના રૂપ મા કહેવા મા આવ્યુ છે.

ગાય ના ઘી ના ફાયદા ગઠીયા માટે
ઘી મા બ્યુટીરીક એસીડ અને લાભકારી શોર્ટચેન ફેટી એસીડ હોય છે. જેની શરીર મા સુજન થી લડવા માટે જરૂર હોય છે. બ્યુરીટિક એસીડ શરીર ના અમુક ભાગ મા સુજન ને ઓછી કરી શકે છે. ખાસ કરીને જઠરાત્ર સંબધી માર્ગ મા અને આ કારણ છે કે અલ્સરેટીવ કોલાઈટીસ થી પીડીત વ્યક્તી ભોજન મા ઘી નો ઉપયોગ કરવો જોઈએ. આયુર્વેદ અનુસાર દુખાવા વાળા સાંધા મા ઘી નુ માલીશ કરવા થી રાહત થાય છે.

ગાય ના ઘી ના ફાયદા મોખીક અલ્સર મા
આયલ પુલીંગ ઘી મા (તેલ કે ધી દ્વારા ગળા ને સાફ કરવુ) તલ ના તેલ ની જ્ગ્યા એ ગાય ના ઘી નો ઉપયોગ કરી શકાય છે. આ મોખીક અલ્સર ને ઠીક કરવા અને જલન થી રાહત કરવા માટે વિશેષ રુપ થી ઉપયોગી છે. આ પીત અસંતુલન મોખીક વિકારો મા પણ પ્રભાવી છે.
ગાય ના ઘી ના ફાયદા ધાવ ના ઈલાજ મા ઉપયોગી
જાત્યાદી ધ્રુત જે એક પ્રકાર નુ હર્બલ ધી છે. બહારી ધાવ ના ઈલાજ માટે પ્રયોગ કરવા મા આવે છે. અડધો કપ ઘી, એક ચમચી હળદર પાઉડર અને બે ચમચી લીમડા સાથે એક પેસ્ટ બનાવો. આ પેસ્ટ ને ધાવ ના ઉપચાર માટે ઉપયોગ કરવા મા આવે છે.

સીવાય ગાય ના ધી ના ફાયદા મગજ ને શાંત રાખવા માટે જલન, ઉત્ત્તેજના ને શાંત કરવા માટે, રોગ પ્રતીરોધક ક્ષમતા વધારવા માટે, કેંન્સર ની રોકથામ માટે વગેરે સમસ્યા ના ઈલાજ માટે ઉપયોગી છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: thegujjurocks.in