અજબ ગજબ

ગમે તે થઇ જાય આવી 12 મહિલાઓ સાથે ક્યારેય પણ ન બનાવા જોઈએ સંબંધ, નહિતર ભગવાન ક્યારેય માફ નહિ કરે

ખુબ ખરાબ આવી શકે છે પરિણામ.

બાળપણથી જ આપણને ઘરના વડીલો શીખડાવતા હોય છે કે ક્યા કામને કેવી રીતે કરવું જોઈએ.શું કરવું પરફેક્ટ છે. શું કરવું ખોટું છે. અને જેમ-જેમ આપણે મોટા થઈ જઈએ છીએ આપણે ખુદની મરજીથી તેને આપણી જિંદગીનો હિસ્સો બનાવી લીએ છીએ. હિંદુ ધર્મમાં ઉપસ્થિત શાસ્ત્ર પણ આપણને આવુજ કઈક શીખવે છે. દેવ-પુરાણ જેવા પ્રાચીન ગ્રંથ આજથી લાખો-કરોડો વર્ષ પહેલા લખાવાયા હતા. પણ તેમાં લખેલી દરેક વાતો આપણા માટે આજે પણ તેટલી જ પ્રાસંગિક છે. અને જો આપણે તેમાં લખેલી વાતોનો અમલ કરીએ તો એક સારા વ્યક્તિ બની શકીએ છીએ.

સંબંધ બનાવવો ધરતી પરના દરેક પ્રાણીઓની જરુરત છે. આપણા શાસ્ત્રોમાં મનુષ્યોમાં સંબંધને લઈને અમુક નિયમો બતાવવામાં આવ્યા છે. એવાજ એક નિયમમાં બતાવવામાં આવ્યું છે કે પુરુષોને કેવા પ્રકારની મહિલાઓ સાથે સંબંધ બનાવવો એક પાપ સમાન છે.

1.વર્જિન છોકરી:

શાસ્ત્રોના અનુસાર કોઈ પણ પુરુષને લગ્ન કર્યા વગરની કોઈ વર્જિન યુવતી સાથે જબરજસ્તી કે મરજીથી પણ ફીઝીકલ રીલેશન બનાવવા ન જોઈએ.

2.દોસ્તની પત્ની:

જો કોઈ વ્યક્તિ જાણે-અજાણ્યે પોતાના દોસ્તની પત્ની સાથે સંબંધ બનાવે છે તો તેને આગળના જન્મમાં તેના ખતરનાક દુષ્પપરિણામ ભુગતવું પડે છે.

3.બહેન:

જો કોઈ પણ વ્યક્તિ પોતાની સગી બહેન કે કાજીન ની સાથે ખોટો સંબંધ રાખે છે તો તેના માટે પાપ સમાન છે.

4.વિધવા:

એક પુરુષને કોઈ પણ સ્થિતિમાં તે મહિલા સાથે રીલેશન ક્યારેય પણ ન બનાવવું જોઈએ, જેના પતિની મૃત્યુ થઇ ગઈ હોય.

5. જુનિયરના પાર્ટનર:

સ્ટુડંટ કે કોઈ જુનિયરની પત્ની કે પાર્ટનર માટે મનમાં ખોટી ભાવના રાખવી કે કે પછી તેની સાથે ફીઝીકલ હોવું ખરાબ માનવામાં આવે છે.

6. ગર્ભવતી મહિલા:

કોઈ ગર્ભવતી મહિલાની સાથે જબરજસ્તી નિકટતા વધારવી આગળના જન્મમાં યાતનાઓ જેલવી પડે છે.

7. મદહોશ મહિલા:

જો કોઈ મહિલા નશામાં છે તો તેનો ફાયદો ઉઠાવવાની બિલકુલ પણ કોશીસ ન કરવી જોઈએ. એવું કરવાથી તમે પાપનાં ભોગી બનો છો.

8. વેશ્યા:

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ મહિલા પૈસા માટે પોતાનો દેહ વહેંચી રહી છે તો તેનું સન્માન અને રક્ષા કરવી જોઈએ. તેને મજાનું સાધન બનાવવું ન જોઈએ.

9. સાસુ માં:

પોતાની જ સાસુ પર નજર રાખવી ખરાબ માનવામાં આવે છે. આવા પાપની તો માફી પણ નથી મળતી.

10. ઉમરમાં મોટી મહિલા:

કોઈ પણ પુરુષે ઉમરમાં મોટી મહિલાઓને ફૂસલાવીને સંબંધ બનાવવા માટે ઉક્સાવું ન જોઈએ.

11.દુશ્મનની પત્ની”

સામે વાળો તમારો કેટલો પણ મોટો દુશ્મન કેમ ન હોય તેમની પત્ની પર ખરાબ નજર રાખવી કે તેની સાથે સંબંધ બનાવવો પાપ હોય છે.
12. સાધ્વી:

જો કોઈ મહિલા સાધ્વી બની ગઈ છે તો કે પછી તેને જીવનભર અવિવાહિત રહેવાનો નિર્ણય કરી લીધો છે તો કોઈપણ પુરુષે તેને મોહિત કરવાની કોશિશ ન કરવી જોઈએ.

13. શર્મનાક હોય છે:

ચાચી, મામી કે માસી જેવી મહિલાઓની સાથે સંબંધ બનાવવાનું વિચારવું પણ પાપ માનવામાં આવે છે.

Author: thegujjurocks.in