omg

પરીઓ કરતાં સુંદર છે આ 4 ક્રિકેટરોની દીકરીઓ, ફોટા જોઈને તમે પણ બની જશો તેમનાં દીવાના….

ભારતના ક્રિકેટ ખેલાડીઓને તો દરેક કોઈ ઓળખે જ છે પણ આજે અમેં તમને ક્રિકેટરોની સુંદર દીકરીઓ સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ. તેઓની સુંદરતા એટલી છે કે તેઓ આજની બૉલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપી શકે છે.

1.રાબિયા સિદ્ધુ:

Image Source

રાબિયા સિદ્ધુ ભારતીય ક્રિકેટ ટીમનાપૂર્વ ખેલાડી નવજોત સિંહ સિદ્ધુની દીકરી છે, રાબિયા સુંદરતાની બાબતમાં દરેક કોઈને ટક્કર આપી શકે તેમ છે.

2.સારા તેંદુલકર:

Image Source

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર છે.ઉંમરના 20 માં પડાવ પર પહોંચેલી સારા ખુબ જ સુંદર છે.

3.સોહા અલી ખાન:

Image Source

સોહા અલી ખાનને તો તમે ફિલ્મો દ્વારા ઓળખતા જ હશો.સૈફ અલી ખાનની બહેન અને કરીના કપૂરની નણંદ સોહા અલી ખાન,ભારતીય ટીમના પૂર્વ કપ્તાન રહેલા મંસૂર અલી ખાનની દીકરી છે.

4. સના ગાંગુલી:

Image Source

સના ગાંગુલી ક્રિકેટ જગતના દાદા તરીકે ઓળખાતા ફેમસ ક્રિકેટર સૌરવ ગાંગુલીની દીકરી છે.સનાની સુંદરતા કોઈ બૉલીવુડ અભિનેત્રીથી ઓછી નથી.

Author: TheGujjuRocks.in