ન્યુઝ

ભારતના ટોપ 10 સુંદર અને બહાદુર મહિલા IAS… વાંચો લેખ

IAS બનવુ ઘણા લોકોનું સપનું હોય છે. ઉમ્મીદ છે કે તેમના સપના પુરા કરવા માટે મહેનત પણ કરી રહ્યા હશે. પાછલા દિવસો આઈએસ ટોપર ટીનાનો વિરોધ થયો અને સપોર્ટ પણ ઘણો થયો. એ ભણવામાં અવ્વલ છે અને એની સુંદરતામાં પણ. જ્યારે વાત આવી ગઈ તો સુંદર આઈએસ અધિકારીઓની તો આજે અમે તમને 10 એવી જ […]

ન્યુઝ

સુરતનું હૃદય વિદેશમાં ધબક્યું, હૃદયદાન મેળવી ગદગદ યુવતીએ દાતાનાં માતાપિતાને યુક્રેન તેડાવ્યાં

ઘણીવાર લોકો કોઈનો અહેસાન લઈને ભૂલી જાય છે, જયારે આ કિસ્સામાં તો આ યુવતીએ જેનું હૃદય લીધું એના માતાપિતાને યુક્રેન બોલાવ્યા હતા. આ ઘટના ખૂબ જ ભાવુક કરી દેનાર છે. વાત એમ છે કે સુરતના રહેવાસી યુવક રવિ દેવાણીનું વર્ષ 2017માં એપ્રિલ મહિનામાં અકસ્માત થયા બાદ બ્રેન્ડેડ જાહેર થયો હતો. જેથી તેના અંગોનું દાન કરવામાં […]

omg ન્યુઝ

વડોદરામાં એક મહિલાએ આપ્યો એકસાથે 4 બાળકોને જન્મ, પહેલીવાર બની વડોદરામાં આવી ઘટના

વડોદરામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી એક મહિલાએ 1 કલાકમાં 4 સંતાનને જન્મ આપ્યો હતો. વાત એમ છે કે વાડી મોડી વ્હોરવાડની રહેવાસી ગર્ભવતી રૂકસારબાનુ ગુફરાન માગદખાને પેટમાં દુખાવો થતા તેના પરિજનોએ તેને વડોદરામાં સયાજી હોસ્પિટલમાં રૂકમણી ચૈનાની પ્રસૃતિ ગૃહ ખાતે લાવ્યા હતા જ્યા તેને દાખલ કરવામાં આવી હતી. તેની સારવાર દરમ્યાન તેને 1 કલાકમાં 4બાળકોને […]

ન્યુઝ

અમદાવાદની રાઇડ્સમાં આ દીકરીનું મોત થયું, હજુ તો 5 દિવસ પહેલા જ થયા હતા છૂટાછેડા, વાંચો પુરી ઘટના

અમદાવાદમાં રવિવારના રોજ કાંકરિયા એડવેન્ચર પાર્કમાં રાઈડ તૂટી પડવાની એક દુર્ઘટના ઘટી, જેમાં બે લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાને પગલે તંત્ર દોડતું થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા હતા, જેમાં એક યુવક અને એક યુવતીનો સમાવેશ થાય છે. જેના પગલે તેમના પરિવારમાં અને ગામજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં […]

ન્યુઝ

આ ફેમસ અભિનેત્રીના પિતાનું અમરનાથ યાત્રા દરમિયાન થયું મોત, જાણો બધી વિગત

બમબમ ભોલેના નાદ સાથે  2 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં યાત્રાળુઓ અમરનાથ બાબાના દર્શને પહોંચી ગયા છે. ત્યારે ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસના પિતાનું યાત્રા દરમિયાન  નિધન થતા આર્ટની પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.   View this post on Instagram   Doing nothing feels like floating on warm water to me #delightful #perfect . A post shared by […]

ન્યુઝ

સુરતના યુવકને આ શોખ ભારે પડ્યો, ઇન્ટરનેટ પર એવું જોયું કે જોતા જ ઉડ્યા હોંશ

એ વાત જગજાહેર છે કે ટેક્નોલોજીના જેટલા ફાયદા છે, એટલા જ નુકશાન પણ છે. ત્યારે ટેક્નોલોજીથી થતા નુકશાનનું એક ઉદાહરણ તાજેતરમાં જ સામે આવ્યું છે. જે જાણીને કદાચ તમે પણ ટેક્નોલોજીથી દૂર રહેવાનું શરુ કરી દેશો. સુરતના વેસુ વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાની પત્ની સાથે અંગત પળો માણતો પોતાનો જ વિડીયો પોર્ન સાઈટ પર જોયો. તેને […]

ન્યુઝ

માથામાં સિંદૂર લગાવવા પર નુસરત જહાંએ વિરોધીઓને આપ્યો મુંહતોડ જવાબ,કહ્યું”ઇસ્લામને માનું છું પણ….”

બંગાળી અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસ સંસદ નુસરત જહાં હાલના સમયે મોટાભાગે ચર્ચામાં બની રહે છે. નુસરત જહાંએ અમુક દિવસો પહેલા જ પોતાના બોયફ્રેન્ડ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા છે.  લગ્નના તરત જ પછી 25 જૂનના રોજ નુસરત જહાં પહેલી વાર સંસદ પહોંચી હતી અને શપથ લીધી હતી.નવી નવેલી વિવાહિત નુસરતને નવા અંદાજમાં જોતા દરેક કોઈ હાજર લોકો ચોંકી […]

ન્યુઝ

વર્લ્ડ કપની ખુશીમાં ઋષભે કરી દીધો પ્રેમનો એકરાર, જુઓ પ્રેમિકાનાં સુંદર ફોટોસ – અનુષ્કાથી પણ વધુ સુંદર છે

ટિમ ઇન્ડિયાના ઉભરાઈ રહેલા અને યુવા વિકેટ કીપર ‘ઋષભ પંત’ આજના દિવસોમાં ખુબ ચર્ચિત છે.ઋષભની શાનદાર મેચ અને જબરદસ્ત વિકેટકિપિંગથી દરેક કોઈ પ્રભાવિત થઈ ગયા છે.ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટેસ્ટ સિરીઝમાં તેનું સારું એવું પ્રદર્શન ચારે બાજુ ચર્ચાનો વિષય બન્યું છે.હાલ તે ભારત પાછા આવીને પોતાના પરિવાર અને મિત્રોની સાથે સમય વિતાવી રહ્યા છે. પણ હાલ […]

ન્યુઝ

કળીયુગની અનોખી જબરદસ્ત લવ સ્ટોરી વાંચીને ફિલ્મોની બધી સ્ટોરી ભૂલી જશો, સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરું પડ્યું

સુરત બડજાત્યાના પ્રોડક્શનની એક ખૂબ જ સુંદર અને સમાજને એક અનોખો સંદેશો આપી જાય એવી એક ફિલ્મ સરસ ફિલ્મ આવી હતી, જેનું નામ હતું, વિવાહ. આ ફિલ્મમાં શાહિદ કપૂર તેની ફિયાન્સી અડધી બળી જાય છે, જેમ છતાં આ જ હાલાતમાલણ કરે છે અને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું  છે. ત્યારે આવી જ એક ઘટના હકીકતમાં પણ […]

ન્યુઝ

સુરત ઘટનામાં સદનસીબે બચી ગયેલી આરઝૂ ખુંટે જણાવી આંખો દેખી હકીકત, જાણીને ધ્રુજી જશો

સુરતના સરથાણામાં આવેલા તક્ષશિલા આર્કેડમાં ગત 24 મેના રોજ લાગેલી આગમાં ડિઝાઇનિંગના ક્લાસના 22 બાળકોએ જીવ ગુમાવ્યો. આ ક્લાસમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો, જેના પર જ આગ લાગી હતી, જેથી બાળકો પોતાની જાતને બચાવવા માટે બારીમાંથી કૂદકો મારવા લાગ્યા હતા. આ અગ્નિકાંડમાં જવેલરી ડિઝાઇનનો કોર્સ કરતી આરઝૂ ખુંટનો આબાદ બચાવ થયો હતો. તેને […]