લાઈફ સ્ટાઈલ

તુરીયા ના ફાયદા..વજન ઓછુ કરવા, કેન્સર તથા અન્ય જાદુઈ ફાયદાઓ વાંચો અને શેર કરો માહિતી

તુરીયા એ એક પ્રકાર નુ શાકભાજી છે. જે ભારત મા સર્વત્ર ઉગે છે. પોષક તત્વો ની દ્રષ્ટી એ તુરીયા મા વિશેષ ગુણ હોય છે. તુરીયા મીઠા અને કડવા એમ બે પ્રકાર ના સ્વાદ મા હોય છે. તુરીયા એ સારી રીતે વજન ઓછો કરવા માટે જાણીતા છે. એ સીવાય આ આંખો મા સ્વાસ્થય માટે પણ સારા ગણાય […]