Bollywood

બોલીવુડના 15 સેલિબ્રિટીઓ એકસમયે આવી આવી જગ્યાએ ટેટ્ટુ કરાવેલું હતું જોતા જ દંગ રહી જશો – જુવો PHOTOS

યુવાઓમાં ટેટુ બનાવાનો શોખ આગળના ઘણા સમયથી ટ્રેન્ડમાં છે. પણ બોલીવુડ સેલેબ્સ તો આ મામલામાં સૌથી આગળ પડતા નજરમાં આવી રહ્યા છે. ઘણા બોલીવુડ સ્ટાર્સ એવા છે, જેઓને પોતાના પ્રેમનો ઈઝહાર કરવા માટે પોતાના ‘પ્રેમ’ નાં નામનું ટેટુ બનાવીને જોવામાં આવ્યા છે. આગળના દિવસોમાં જે સેલેબ્સને આ ફેશનેબલ ટેટુ સાથે જોવામાં આવ્યા હતા, તેમાં દીપિકા પાદુકોણથી લઈને પ્રતિક બબ્બર પણ શામિલ છે. અમુક સેલેબ્સે આ ફેશનેબલ ટેટુ પોતાના પાર્ટનર માટે બનાવ્યા તો અમુકે પોતાના ખાસ કરીબી દોસ્ત માટે. આ બોલીવુડ સિતારાઓના આં ટેટુ ખુબ જ પોપ્યુલર થયા હતા અને સામાન્ય લોકોએ પણ તેને ફોલો કરવાનું શરુ કર્યું હતું. તેનાથી એ સાબિત થાય છે કે ટેટુ નો આ શોખ લાંબા સમય સુધી ટ્રેડમાં રહેવાનો છે. આવો તો જુઓ તે બોલીવુડ સેલેબ્સની અમુક ખાસ તસ્વીરો, જેઓએ ટેટુ બનાવીને પોતાના પ્રેમ નો ઈઝહાર કર્યો છે.

Image Source

1. ક્યુટ આલીયાએ ગરદનની બેક સાઈડ પર પટાખા લખાવ્યું છે.

Image Source

2. અક્ષય કુમારે પણ પોતાની પત્ની ટ્વિન્કલ ખન્નાનાં નામનું ટીના નામથી સોલ્ડર પર ટેટુ બનાવ્યું છે. સાથે જ પીઠ પર તેણે પોતાના દીકરા આરવનાં નામનું ટેટુ પણ બનાવળાવ્યુ છે.

Image Source

3. દીપિકા પાદુકોણે બોયફ્રેન્ડ રણબીર કપૂર માટે ‘RK’ નામનું ટેટુ બનાવ્યું છે. જો કે 2010 માં બ્રેક અપ થયા બાદ તેણે આ ટેટુ હવે હટાવી નાખ્યું છે. તેના બાદ તેણે એડી પર ડિઝાઈનર ટેટુ બનાવ્યું છે.

Image Source

4. સંજય દત્તની પત્ની માન્યતા દત્તની આંગળી અને પીઠ પર ‘સંજય’ નામનું ટેટુ છે. તેણે પોતાના સોલ્ડર, છાતી અને હાથ પર ટેટુ બનાવળાવ્યુ છે.

Image Source

5. કંગના રાણાવતે પણ પોતાના ગળા પાછળના ભાગમાં ટેટુ કરાવ્યું છે.

Image Source

6. રણબીર કપૂરે પોતાની કલાઈ પર ‘આવારા’ લખાવ્યું છે.

Image Source

7. સુસ્મિતાએ પણ પોતાના હાથમાં પાછળની બાજુ કાંડાની નીચે ના ભાવમાં ટેટુ કરાવ્યું છે આ ટેટુમાં તેમને લખ્યું છે, ‘I shall either find a way or make my own.’

Image Source

8. પ્રતિક બબ્બરની એમી જૈકશન માટે ‘Mera Pyar Meri Amy’ નામનું ટેટુ બનાવેલું છે, એમી જૈકશનનાં હાથ પર પ્રતિક માટે ‘Mera Pyar Mera Prateik’  બનાવેલું છે.

Image Source

9. બોલીવુડ અભિનેતા અજય દેવગને છાતી પર ભગવાન શિવનું ટેટુ બનાવેલું છે. તેની સાથે જ દીકરી ન્યાસા નાં નામનું પણ એક ટેટુ બનાવેલું છે.

Image Source

10. પ્રિયંકા પોતાના પાપાની ખુબ જ ક્લોઝ હતી. માટે તેણે પોતાના પિતા માટે ટેટુ બનાવ્યું હતું, “Daddy’s lil girl”

Image Source

11. સુરજ પંચોલી એ પણ પીઠના વચ્ચે ટેટુ કરાવ્યું છે. તેમને પોતાનું નનામનું ટેટુ કરાવ્યું છે.

Image Source

12.સૈફ અલી ખાને કરીના કપૂર માટે હિન્દીમાં ‘કરીના’ નામનું ટેટુ બનાવળાવ્યુ છે.

Image Source

13.  ઋત્વિક રોશન અને તેની પૂર્વ પત્ની સુજૈને એક સાથે પોતાની કલાઈ પર ‘સ્ટાર’ જેવું ટેટુ બનાવેલું છે.

Image Source

14. સાઉથની લિકપ્રિય અભિનેત્રી શ્રુતિ હસને પણ પોતાની પીઠમાં ટેટુ કરાવ્યું છે આ ટેટુમાં તેમને ‘inked’

Image Source

15. સેલીના જેટલીએ પોતાના પતિના નામ પર ટેટુ બનાવ્યું છે, ‘Peter’.

Author: thegujjurocks.in