અજબ ગજબ

જે લોકોએ ભિખારી સમજીને પૈસા આપ્યા, હકીકત સામે આવતા તેમની આંખ પહોળી થઇ જશે

રસ્તા પર ભિખારીને ભીખ માંગતા જોઈ કોઈને કોઈ તેના કટોરામાં રૂપિયા તો નાખે છે. આજના જમાનામાં ભિખારી પર ભરોસો કરવો પણ ખુબ જ અઘરો છે. આ ભિખારીએ પોતાના બેગમાં એવું તે શું ભરી રાખ્યું હશે કે તેને જોઈને તમે પણ હેરાન થઇ જશો.

Image Source

આજ સુધી તમે રસ્તા પર બેઠેલા ભીખરીઓને જોયા હશે. પરંતુ આ ભિખારીની હકીકત જાણ્યા પછી કોઈ પણ ભિખારીને મદદ કરતા પહેલા સો વખત વિચાર કરશો.

આ ભિખારીએ પોતાના કટોરામાં સિક્કાઓ ભરી રાખ્યા હતા. તેને કટોરામાંથી સારા સારા લોકો સિક્કાઓ લેતા હતા. આસપાસના બધા જ લોકો એક કટોરામાંથી સિક્કા લૂંટતા હતા. તમારા મનમાં સવાલ આવતો હશે કે આ ભિખારી પાસે આટલા બધા રૂપિયા કયાંથી આવ્યા?

Loading...
Image Source

મેલબર્નમાં આ ભિખારી પૈસા માંગવાની જગ્યાએ લોકોને પૈસા આપે છે. આ રસ્તા પર બેઠેલ ભિખારી પાસે 100 ડોલર હતા. આ ભિખારીએ એક બોર્ડ ઉપર લખ્યું કે ‘મને તમારી પાસેથી કઈ નથી જોતું, પણ તમને કઈપણ જોઈતું હોય તો વગર સંકોચે લઇ જવા.’ ફરી તમારા મનમાં સવાલ આવતો હશે કે આ ભિખારીએ આવું કેમ લખ્યું બોર્ડમાં. તેની પાછળ તેની શું મજબૂરી રહી હશે.

Image Source

જણાવી દઈએ કે એક સોશિયલ એક્સપેરિમેન્ટ છે. મોઢા પણ દાઢી- મૂછ અને કાળા ચશ્મા પહેરીને સ્વાનસ્ટોનના રસ્તા પર બેઠેલ આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સંગીતકાર માર્ટિન ગ્રીન છે. તેને જણાવ્યું કે લગભગ અઢી કલાક ચાલ્યું હતું આ એક્સપેરિમેન્ટ. લગભગ 10,000 લોકો તેના એક્સપેરિમેન્ટનો ભાગ બન્યા હતા. કેટલાક લોકોએ મને પૈસા પણ આપ્યા, તેમને લાગ્યું કે હું પૈસા આપવાની જગ્યાએ લેવા માટે બેઠો છું.

Image Source

તેને આગળ જણાવતા કહ્યું કે પૈસા ઉપાડનાર 11 માંથી 8 લોકો ઘર વગરના હતા. આ ઉપરાંત કેટલાક લોકોએ તો માર્ટિનના હાલચાલ પણ પૂછ્યા હતા. એક યુવાન છોકરીએ માર્ટિનને કોફી પણ ઓફર કરી હતી. અઢી કલાકમાં 99 ડોલર લોકોએ લીધા હતા, કોઈએ પણ 10 ડોલરથી વધારે રકમ ઉપાડી ન હતી.

Author: thegujjurocks.in