ન્યુઝ

દેહ વ્યાપારમાં ફસાણી આ ખાનની EX ગર્લફ્રેન્ડ, પોલીસે ફાઈવ સ્ટાર હોટેલમાંથી કરી ધરપકડ

બિગ બોસ 13 માં કન્ટેસ્ટેન્ટ બનીને પહોંચેલા અરહાન ખાન પર તેની પૂર્વ પ્રેમિકા અમૃતા ધનોઆએ ઘણા આરોપ લગાવ્યા હતા. અમૃતા આગળના અમુક સમયથી લગાતાર ચર્ચામાં બનેલી હતી. એવામાં હવે એ ખબર પણ આવી છે કે પોલીસે અમૃતાની ગુરુવારના રોજ ફાઈવ સ્ટાર હોટેલમાંથી ધરપકડ કરી છે.

આ હોટેલથી છાપાના દરમિયાન પોલીસે અમૃતાની ધરપકડ કરી છે. એ પણ જાણવા મળ્યું છે કે હવે અમૃતાને દીનદોશી પોલીસ સ્ટેશનથી મજગાંવ કોર્ટ લઇ જવામાં આવી છે. જણાવી દઈએ કે અમૃતાની સાથે સાથે આ રેડમાં રુચા સિંહ નામની અભિનેત્રીની પણ ધરપકડ કરવામાં આવી છે.

Image Source

પોલીસને દેહ વ્યાપાર થવાની જાણકારી મળવા પર અળધી રાતે ગોરેગાંવ સ્થિત વેસ્ટઈન હોટેલ પર છાપો માર્યો હતો. પોલીસે જણાવ્યું કે,’જાણકારી મળ્યા પછી અમે આ હોટેલમાં છાપો માર્યો અને ત્યાંથી 32 વર્ષની અમૃતા ધનોઆ અને 26 વર્ષની રુચા સિંહની ધરપકડ કરી છે. આ બંન્ને પર ભારતીય દંડ સંહિતાની ધારા 370 (3), 34 અને અનૈતિક વ્યાપાર નિવારણ અધિનિયમની ધારા 4, 5 ના આધારે મામલો દર્જ કરવામાં આવ્યો છે.

Loading...
Image Source

જો કે તેની પહેલા અમૃતાએ એવું પણ કહ્યું હતું કે તેને આ મામલામાં ફસાવવામાં આવી રહી છે. અમૃતાના આધારે તેને ફસાવવાની કોશિશ તેના પૂર્વ પ્રેમી અરહાન ખાને કરી છે. અમૃતાએ કહ્યું કે તે આ હોટેલમાં માત્ર એક પાર્ટીમાં જ ગઈ હતી.

Image Source

અમૃતાએ અરહાન વિશે વાત કરતા કહ્યું કે,’અરહાન પાંચ વર્ષ સુધી મારી સાથે રિલેશનમાં રહ્યો છે. તે દગાબાજ હતો માટે મેં તેને મારા ઘરમાંથી બહાર કાઢી મુક્યો હતો. આ સિવાય અમૃતાએ એ પણ કહ્યું કે મૈં તેને બે વર્ષ પહેલા પાંચ લાખ રૂપિયા પણ આપ્યા હતા, તે સમયે અરહાન ‘બઢો બહૂ’ માં કામ કરી રહ્યા હતા. અરહાને તેના પૈસા હજી સુધી પાછા નથી આપ્યા.

Image Source

અમૃતાએ એવું પણ કહ્યું કે,’બિગ બોસ માંથી બહાર આવ્યા પછી હું તેને લગાતાર ફોન કરી રહી છું પણ તે ફોન કાપી નાખે છે. તે મારાથી ડરી ગયો છે. તેની પહેલા અમૃતાએ કહ્યું હતું કે તે અરહાનના બિગ બોસ માંથી બહાર આવ્યા પછી તે પોતાની ફરીથી કાનૂની પ્રક્રિયાને આગળ વધારાશે.

Author: TheGujjuRocks.in