Bollywood

જુઓ અમિષા પટેલની હોટ અને બોલ્ડ તસ્વીરો, નારિયેળ પાણી પીતા આપ્યા આવા પોઝ, 5 તસવીરો જોઈને ગદગદ થઇ જશો

બોલિવૂડ અભિનેત્રી અમિષા પહેલા હાલ ભલે ફિલ્મોથી દૂર હોય પણ તે પોતાના ચાહકો માટે પોતાની તસવીરો અને વિડિયોઝ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે. ત્યારે હાલ પણ તેઓ પોતાના એક ફોટોશૂટનો વિડીયો શેર કર્યો છે. આ વિડીયો અને તસ્વીરોને કારણે અમિષા પટેલ હાલ ચર્ચાઓમાં છે. અમિષા પટેલે સોશિયલ મીડિયા પર ખૂબ જ હોટ અને સેક્સી તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં તે એકદમ બોલ્ડ દેખાઈ રહી છે. તેના આ તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઇ ચુક્યા છે.

 

View this post on Instagram

 

Summer sun …. hydrate in style !!!🌈💛💛💛💛⭐️

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

પોસ્ટ કરેલી લેટેસ્ટ તસ્વીરમાં અમિષા પટેલ નારિયેળ પાણી પીતી નજરે ચડે છે. આ તસ્વીરમાં અમિષા પટેલે બ્લેક એન્ડ વ્હાઇટ ચેક્સવાળું ટાઇફ્રન્ટ ટોપ પહેર્યું છે, અને સાથે જ મિરર ગ્લાસવાળા સનગ્લાસિસ પહેર્યા છે. આ તસ્વીરને લોકો ખૂબ જ પસંદ કરી રહયા છે. આ તસ્વીર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

💋💋

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

આ સાથે જ અમિષા પટેલે બિહાઇન્ડ ધ સીન્સના વિડીયો પણ પોસ્ટ કર્યા છે, જેને જોઈને ખબર પડે છે કે શૂટ દરમ્યાન શું-શું થાય છે. ત્યારે આ ફોટોશૂટનો બિહાઇન્ડ ધ સીન્સ વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

💖💖🌈🌈🌈

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

આ પહેલા પણ તેના એક ફોટોશૂટની તસવીરો ખૂબ જ વાયરલ થઇ હતી, જેમાં તે ગ્રીન બેકલેસ ડ્રેસ અને હાઈહીલ્સમાં પોઝ આપતી દેખાઈ રહી છે. આ તસ્વીરોમાં પણ તે ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

BACK to basics 😀😀💖🌈💚😘

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

અમિષા પટેલે ફિલ્મ કહો ના પ્યાર હૈથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, જે હિટ રહી હતી. આ પછી તેને ગદરમાં પણ કામ કર્યું હતું, જે પણ હિટ રહી હતી. આ પછી તેને ઘણી ફિલ્મો કરી જે કોઈ ખાસ કમાલ ન કરી શકી. તે હિન્દી ફિલ્મોની સાથે સાથે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તેને બોલિવૂડની સેક્સી અભિનેત્રીમાંથી એક માનવામાં આવે છે.

 

View this post on Instagram

 

💖💖💖🌈🌈⭐️⭐️⭐️

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

ફિલ્મોની વાત કરીએ તો છેલ્લે તે ફિલ્મ ભૈયાજી સુપરહિતમાં જોવા મળી હતી, જે કોઈ ખાસ કમાલ કરી શકી ન હતી. હવે તેમની આગામી ફિલ્મ ગદર 2 છે, જેના પર કામ ચાલી રહ્યું છે, જલ્દી જ આ ફિલ્મનું શૂટિંગ શરુ કરવામાં આવશે. તેમને પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું છે, એટલે કે તેઓ અભિનયની સાથે સાથે ફિલ્મોનું નિર્દેશન પણ કરે છે.

 

View this post on Instagram

 

💖🌈❤️

A post shared by Ameesha Patel (@ameeshapatel9) on

Author: thegujjurocks.in