Bollywood

15 લોકોની સામે મારે આખા કપડાં ઉતારવાનાં હતા અને હિરોઈને જણાવી ખતરનાક સીનની કહાની

જયારે પડદા પર કોઈ બોલ્ડ સીન જુઓ છો તો પસીનો છૂટી આય છે. ત્યારે તમે ક્યારે પણ વિચાર્યું છે કે કોઈ એક્ટર્સ કે ઍકત્ર આ સીનને કેવી રીતે શૂટ કરતો હશે. સિનેમાની આ સચ્ચાઈથી તમે કયારે વાકેફ નહીં હોય. સીનને રિયલ બનાવવા માટે મેકર્સ અને એક્ટ્રેસને કેટલી મહેનત કરવી પડે છે. ઘણી વાર એક્ટ્રેસનું મન ના હોવા છતાં પણ આ સીન કરવો પડે છે. તે બહુ જ પરેશાન થાય છે. ત્યારે હાલમાં જ એક સાઉથની એક એક્ટ્રેસ અમલા પોલે આ પરિસ્થતિ મામલે બતાવ્યું હતું.


સાઉથની ફિલ્મની જાણીતી એક્ટ્રેસ અમલા પોલે તેની આગામી ફિલ્મ અદાઇનું ટીઝર હાલમાં જ રિલીઝ થયું છે. ટીઝરમાં તેને બોલ્ડ સીન આપ્યા છે. ફિલ્મના પોસ્ટરમાં પણ બોલ્ડ સીન નજરે ચડે છે. ટીઝર આવતા જ આ સીનની ચર્ચા થવા લાગી છે. ફેન્સ તેના ન્યૂડ સીનની તારીફ પણ કરે છે તો બીજી તરફ ફેન્સ તેની આલોચના પણ કરે છે.


અમલા પોલે આપેલું એક ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસ અમલા પોલે ખુલાસો કર્યો હતો કે, તે ‘અદાઇ’ પહેલા એક્ટિંગ છોડી દેવા માંગતી હતી.
27 વર્ષીય એક્ટ્રેસ અમલા પોલે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,તેના માટે આ સીન કેટલું મુશ્કેલ હતું. જયારે ફિલ્મના ડાયરેક્ટરએ કહ્યું હતું કે, ન્યૂડ સીનના શૂટિંગ દરમિયાન એક સ્પેશિયલ કોસ્ચ્યુમ પહેરી લે. પરંતુ મેં કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂરત નથી. ન્યૂડ સીનના શૂટિંગ દરમિયાન અમલા ઘણી ટેન્શનમાં હતી.


અમલાએ જણવ્યું હતું કે,શુટના દિવસે હું ખુબ જ સ્ટ્રેસમાં હતી. તો હું એ પણ જાણવા માટે ખુબ જ પરેશાન હતી કે સેટ પર શું થવાનું છે. અને કોણ-કોણ ત્યાં હાજર હશે. શું ત્યાં પણ સુરક્ષા હશે.
એક્ટ્રેસ અમલા પોલે જણાવ્યું હતું કે,શુટના દિવસે ડાયરેક્ટરે એક નાનો સેટ બનાવ્યો હતો. જેમાં ફક્ત 15 લોકો જ સામેલ હતા. અમલા પોલે વધુમાં જણાવ્યું હતું કે, જો હું ક્રુ મેમ્બર પર વિશ્વાસના કરતી તો હું ક્યારે પણ આ સીન સૂટ ના કરતી.


અમલાએ ‘અદાઇ’ મળ્યા પહેલા જ તેની એક્ટિંગની કરિયર છોડવાની વાતને લઈને જણાવ્યું હતું કે,’હું મારા મેનેજરને આ ઇન્ડસ્ટ્રીઝ છોડવાનું કહેતી હતી. કારણકે મને જે કંઈ પણ ફિલ્મ મેકર્સ પાસેથી મળતી હતી. તે બધી મને ખોટી લાગતી હતી.

જણાવી દઈએ કે, અદાઇનું ટીઝર 18 જૂનના રિલીઝ થયું હતું. અત્યાર સુધીમાં 95 લાખ લોકોએ જોયું છે. આ ફિલ્મમાં અમલા પોલ એક એવી દીકરીનો રોલ કરે છે. જે રાતે નશામાં લાપતા થઇ જાય છે. આ ફિલ્મ હિન્દી,તામિલ, અને અંગ્રેજીમાં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

Ain’t nobody got time to look ‘Meh’ this May! ? . . #Glowdess #glowfromwithin #feedyourglow #may

A post shared by Amala Paul ✨ (@amalapaul) on


Author: thegujjurocks.in