Bollywood

બોલીવુડની આ 7 અભિનેત્રીઓ અક્ષયકુમારની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે- 5 મોં નંબર જાણીને વિશ્વાસ નહિ આવે બાપ રે

બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર આજે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ પોતાનો જન્મ દિવસ ઉજવવા જઈ રહ્યા છે. 9 સપ્ટેમ્બર 1967 ના રોજ પંજાબના અમૃતસરમાં જન્મેલા અક્ષય કુમારે બોલીવુડમાં એક્શન હીરો દ્વારા પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારે તેણે પણ વિચાર્યું નહિ હોય કે આજે તે એક સફળ અને લોકપ્રિય અભિનેતા બની જશે. અક્ષય કુમારના જન્મદિવસના મૌકા પર આજે અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી અમુક ખાસ વાતો જણાવીશું.

Image Source

અક્ષય કુમારનું સાચું નામ ‘રાજીવ હરિઓમ ભાટિયા’ છે. અક્ષય કુમારે વર્ષ 1987 માં મહેશ ભટ્ટની ફિલ્મ ‘આજ’ થી બૉલીવુડ દુનિયામાં એન્ટ્રી લીધી હતી. જો કે તેમાં તે એક સામાન્ય કિરદારમાં જ હતા. જેના પછી વર્ષ 1991 માં ફિલ્મ ‘સૌગંધ’ દ્વારા અભિનેતાના સ્વરૂપે કામ કર્યું હતું. 27 વર્ષના અક્ષયના કેરિયેરમાં તેના લુકમાં ઘણો બદલાવ આવ્યો છે.

જણાવી દઈએ કે અત્યાર સુધી અક્ષય કુમાર 125 કરતા પણ વધુ ફિલ્મો કરી ચુક્યા છે. પણ અક્ષય કુમાર ની અમુક પર્સનલ વાતો થી તમે અજાણ હશો. તમને એ જાણીને થોડી હેરાની લાગશે કે બૉલીવુડ ની 7 અભિનેત્રીઓ અક્ષય કુમાર ની ગર્લ ફ્રેન્ડ રહી ચુકી છે. આવો તો જાણીએ તે અભિનેત્રીઓ વિશે.

Loading...
Image Source

1. પૂજા બત્રા:અક્ષય કુમાર ની લવ લાઈફ વિશે વાત કરીયે તો પૂજા બત્રા નું નામ સૌથી પહેલા આવે છે. અક્ષય કુમાર જયારે બોલીવુડમાં નવા નવા આવ્યા હતા ત્યારે તેની મુલાકાર એક ફેમસ મૉડલ પૂજા બત્રા સાથે થઇ હતી.અમુક સમય સાથે વિતાવ્યા પછી બંને વચ્ચે ની આ મિત્રતા વધવા લાગી. એક તરફ પૂજા અક્ષય કુમાર પ્રત્યે એકદમ સિરિયસ હતી જયારે અક્ષય માટે તે એક ટાઈમ પાસ હતી. પૂજા એક ફેમસ મૉડેલ હતી જેના લીધે અક્ષય ને પણ તેની સાથે મોટી મોટી પાર્ટીઓ માં જવાનો મૌકો મળતો હતો. ફિલ્મો મળતા જ અક્ષયે પૂજા ને ત્યાં જ છોડી દીધી અને પોતાના કેરિયર માં આગળ વધવા લાગ્યા.

Image Source

2. આયશા જુલ્કા:90 ના દશક ની સુંદર એક્ટ્રેસ આયશા જુલ્કા નું તે સમયે ખુબ નામ બન્યું હતું. ફિલ્મ ખિલાડી માં અક્ષય કુમાર તે સમયે બૉલીવુડ માં આવ્યા જ હતા. ફિલ્મમાં સાથે કામ કરતા કરતા બંને વચ્ચે નજીકતા વધવા લાગી. જેને લીધે આયશા ને અક્ષય સાથે પ્રેમ થઇ ગયો. પણ ત્યારે અક્ષય ના કેરિયર ની હજી શરૂઆત જ હતી માટે તે કોઈની પણ સાથે સિરિયસ રિલેશન માં આવવા માગતા ન હતા.

Image Source

3. રવીના ટંડન:બૉલીવુડ ની ફેમસ એક્ટ્રેસ રવીના ટંડન નું નામ અક્ષય કુમાર ની સાથે ખુબ લાંબા સમય થી જોડાયેલું હતું. તે સમયે અક્ષય અને રવીના એકબીજાના રિલેશન માં આવી ગયા હતા. બને વચ્ચે પ્રેમ એટલો વધી ગયો હતો કે બંને ના લગ્ન પણ થવાના હતા, એક તરફ અક્ષયે રવીના સાથે સગાઈ તો કરી લીધી પણ બીજી બાજુ તેને દગો પણ આપતા રહ્યા. અક્ષય કુમાર તે સમયે રવીના ની સાથે હતા જયારે તે તેના સિવાય અન્ય ત્રણ છોકરીઓ ને ડેટ પણ કરી રહ્યા હતા. જેના પછી બંને વચ્ચે નો સંબંધ તૂટી ગયો.

Image Source

4. શિલ્પા શેટ્ટી: બોલીવુડની વન ઓફ મોસ્ટ સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના પરિવાર સાથે બેસ્ટ લાઇફ પસાર કરી રહી છે. શિલ્પા તેના હેપ્પી ફેમિલી સાથે સોશિયલ મીડિયા પર અવાર નવાર તસવીરો શેર કરતી રહે છે. પતિ રાજ કુંદ્રા અને પુત્ર વિયાન સાથે શિલ્પા ક્વોલિટી ટાઇમ પસાર કરતી પણ નજરે પડે છે. તમને જણાવી દઈએ કે રાજ સાથે લગ્ન પહેલા શિલ્પા શેટ્ટી અક્ષય કુમાર સાથે રિલેશનશિપને લઇને ચર્ચામાં રહી ચૂકી છે. 90 ના દશક માં શિલ્પા અને અક્ષય સુંદર જોડીઓમાંના એક હતા. બંને એ એકસાથે ઘણી એવી ફિલ્મો કરી છે. બંને એ એકબીજા સાથે સગાઈ પણ કરી લીધી હતી પણ અક્ષય કુમાર ન બદલાતા મિજાજ ને લીધે બંને અલગ થઇ ગયા.

Image Source

5. રેખા: અક્ષય અને રેખા એ એકબીજા સાથે ઇન્ટરનેશનલ ખિલાડી ફિલ્મ માં કામ કર્યું હતું, જેના પછી બંને વચ્ચે નજીકતા વધવા લાગી હતી. જો કે બંને એ ક્યારેય પણ આ રિશ્તા ને મીડિયા સામે કબુલ કર્યો નથી.

Image Source

6. ટ્વીન્કલ ખન્ના: અક્ષય અને ટ્વીન્કલ ખન્ના ની મુકાલાત મુંબઈ માં એક ફિલ્મ ફેયર મેગેજીન ની ફોટોશૂટ ના દરમિયાન થઇ હતી. જ્યા અક્ષય ટ્વીન્કલ ને જોતા જ તેના પ્રેમમાં પડી ગયા હતા. પછી બંને એ એકબીજા સાથે લગ્ન કરી લીધા જો કે તે સમયે અક્ષય લગ્ન ના બિલકુલ પણ મૂડ માં ન હતા પણ ટ્વીન્કલ ની માં ડિમ્પલ કાપડિયા ના જોર કરવા પર અક્ષય ને ટ્વીન્કલ સાથે લગ્ન કરવા પડ્યા.

Image Source

7. પ્રિયંકા ચોપરા: લગ્ન કર્યા પછી પણ અક્ષય કુમાર પ્રિયંકા ની નજીક આવી ગયા હતા. ફિલ્મ અંદાઝ ની શૂટિંગ ના દરમિયાન અક્ષય પ્રિયંકા ને પ્રેમ કરવા લાગ્યા હતા. આ વાત ની જાણ ટ્વીન્કલ ને થઇ ગઈ હતી. જેના પછી બંને વચ્ચે મનમુટાવ પણ થઇ ગયો હતો.

Image Source

જેને લીધે અક્ષય ને પ્રિયંકા થી દુરી બનાવી પડી આ સિવાય ટ્વિન્કલે પણ ચોખ્ખું કહી દીધું હતું કે અક્ષય ક્યારેય પણ પ્રિયંકા ની સાથે કામ નહીં કરે. તેના પછી અત્યાર સુધી અક્ષયે ક્યારેય પણ પ્રિયંકા ની સાથે કામ નથી કર્યું. થોડા સમય પહેલા એવી ન્યુઝ આવેલી કે ‘ઐતરાઝ’ બાદ અક્ષય કુમાર અને પ્રિયંકા વચ્ચે સંબંધો બગડ્યા હતા અને બંનેએ એકબીજા સાથે ફરી ક્યારેય કોઈ ફિલ્મમાં કામ ન કરવાનું નક્કી કર્યું હતું. જેથી સુભાષ ઘઈ સીક્વલ માટે પ્રિયંકાનાં હીરો તરીકે કોને પસંદ કરે છે એ હવે જોઈશું

Author: theGujjuRocks.in