અજબ ગજબ

એક જ વારમાં અસંભવ છે આ 10 તસ્વીરોને સમજવી છે, સમજવા માટે બીજીવાર જોવું પડશે….

જો કે તમે તો ઇન્ટરનેટ પર ઘણા પ્રકારની તસ્વીરો જોઈ હશે જે લોકોની વચ્ચે ચર્ચામાં આવતી હોય છે. આજે અમે તમને અમુક એવી જ અદ્દભુત તસ્વીરો દેખાળવા જઈ રહ્યા છીએ જેને જોતા જ તમે દંગ રહી જાશો. આ તસ્વીરોને જોઇને તમે પણ તે વાતથી હૈરાતમાં રહી જાશો કે આ તસ્વીરો કેવી રીતે લેવામાં આવી હશે? એકવારમાં સમજી નહિ શકો કે આ તસ્વીરો પાછળની હકીકત. કેમ કે આ તસ્વીરો જે એન્ગલ માંથી લેવામાં આવેલી છે તેને સમજવું મુશ્કેલ છે. પોતાની આ ખાસિયતનાં ચાલતા આ તસ્વીરો હાલના દિવસોમાં ખુબ વાઈરલ થઇ રહી છે.

આ તસ્વીરો જોઇને તમારા મનમાં એક જ સવાલ ઉઠશે કે આખરે આ કેવી રીતે થયું?

આ તે કેવી રીતે થયું?

Image Source

શું તમને પણ એ જ લાગી રહ્યું છે કે આ તસ્વીર એડીટીંગ કરેલી છે?

2. પહાડ હલાવી શકો છો:

Image Source

એક કહેવત તો દરેકે સાંભળી જ હશે, “हमारे शब्द पहाड़ भी हिला सकते हैं ‘ કદાચ આ ફોટોગ્રાફરને આ કહેવત સાથે વધુ પડતો જ લગાવ થઇ ગયો છે.

3. ખુબ જ શાનદાર:

Image Source

આ તસ્વીરને ઉલટું કરીને જુઓ, બધું જ સમજમાં આવી જાશે.

4. ખુબ જ ડરામણું:

Image Source

તસ્વીર જોઇને એવું લાગે છે કે માનો બોલીવુડની ખુબ જ ડરામણી ફિલ્મ નો કોઈ સીન હોય.

5. ક્યાંથી આવ્યો આ હાથ:

Image Source

આ તસ્વીર પણ એડીટીંગ કરેલી છે, પણ તેને એકવાર માં જોઇને હર કોઈ એ જ વિચારવા લાગે છે કે આ હાથ આખરે આવ્યો ક્યાંથી.

6. 2 ઇન 1:

Image Source

આ તસ્વીરને જોઇને તમે અંદાજો લગાવી શકો છો કે એક ફોટોગ્રાફર નાં વિચારો કેટલા ઊંડા છે.

7. ઉડી-ઉડી જાએ:

Image Source

આ ફોટોને જોઇને એક જ ગીત મનમાં યાદ આવે,  “उड़ी-उड़ी जाए उड़ी-उड़ी जाए, ये लड़की तो हवा में उड़ी-उड़ी जाए.”

8. ફૂલ માં સારસ:

Image Source

જુઓ એક બેહતરીન ફોટોગ્રાફરનો એક બેહતરીન નમુનો ફૂલની અંદર સાહસ, આ જોઇને તો મજા આવી ગઈ.

9. ફરીથી જુઓ:

Image Source

તસ્વીરને જોઇને તમે ગલત વિચારવા લાગ્યા હશો પણ જણાવી દઈએ કે તેનો હાથ સોલ્ડર પર છે.

10. આ જુઓ:

Image Source

તસ્વીર પહેલી વાર જોતા તમને લાગી રહ્યું હશે કે મહિલાનું પેટ મોટું છે પણ એવું નથી, મહિલાની આગળ એક બાળકી છે.

Story Author: thegujjurocks.in