omg

આવા કપડા આ 14 લોકોએ કદાચ અરીસામાં જોયા વગર જ પહેર્યા લાગે છે, હસી હસીને થઇ જશો બઠ્ઠા, જુઓ Funny તસ્વીરો

આજના સમયે દરેક કોઈ એક બીજાની સામે સારા દેખાવા માગતા હોય છે જેના માટે તેઓએ ગમે તે પણ કેમ ન કરવું પડે. આજકાલનો જમાનો ખુબ જ આગળ આવી ગયો છે માટે દરેક કોઈ આજ ફેશનમાં રહેવા માગે છે અને દરેક કોઈ સારા દેખાવા માગે છે અને એવામાં ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આ જ ફેશનના ચાલતા તેઓ ખુદનો મજાક પણ બનાવી લેતા હોય છે.

આજે અમે તમને એવી જ અમુક તસ્વીરો દેખાડવા જઈ રહ્યા છીએ જેમાં લોકોએ અજીબ કપડા પહેરીને ખુદ પોતાનો જ મજાક બનાવી લીધો છે, જેને જોઈને તમે ખુદને હસતા રોકી નહિ શકો.

1. કપડાં જોઈને લાગે છે કે આને હવે પોતાનો વજન ઓછો કરવાની જરૂર છે:

Image Source

2. આ ભાઈએ નવી ફેશનનું પેન્ટ પહેર્યું છે કે બુટ?:

Image Source

4. આ ઘરેથી શું પહેરીને નીકળી હશે:

Image Source

5. આને જોઈને કઈક ઉલ્ટું જ મગજમાં આવી રહ્યું છે.

Image Source

6. ઘણા લોકો તો ખુદ ફેશન ડિઝાઈનર બની જાતા હોય છે.

Image Source

7. કોટ પહેરો તો આવો પહેરો:

Image Source

9. આને કહેવાય અસલી ક્રિસમસ ડ્રેસ:

Image Source

10. ટકલા લોકો આને મળ્યા પછી જરૂરથી મારશે:

Image Source

11. અભણ લોકો આવી ભૂલ હંમેશા કરતા હોય છે:

Image Source

12. આ ભાઈને લાગે છે કે ટીશર્ટ ની નીચે પેન્ટ પહેરવું બિલકુલ પણ પસંદ નથી:

Image Source

13. કોઈને આવી જીન્સ પહેરતા તમે કોઈને કદાચ જ જોયા હશે:

Image Source

14. અસલી દીવાના તો આ ભાઈ ને કહેવાય:

Image Source

Author: thegujjurocks.in