Recent Hits

આમિર ખાન ની દીકરી કોઈ હિરોઈન થી ઓછી નથી, આ તસ્વીરો જોઇને તમે પણ તેના દીવાના બની જાશો…

  • Admin Author
  • May 8, 2019
  • Comments Off on આમિર ખાન ની દીકરી કોઈ હિરોઈન થી ઓછી નથી, આ તસ્વીરો જોઇને તમે પણ તેના દીવાના બની જાશો…
Image Source

આમિર ખાન બોલિવુડ ના સૌથી બેસ્ટ સ્ટાર્સ માના એક છે. જયારે પણ આમિર ખાન ની કોઈ નવી ફિલ્મ આવે છે તો લોકો માં ખાસ ઉત્સાહ જોવા મળે છે.

Image Source

એવામાં આમીર ખાન ની ફિલ્મ જોવા માટે લોકો ની ભીડ દરેક સિનેમા માં રહે છે. કદાચ એટલે જ તેને બૉલીવુડ ના ‘મિસ્ટર પર્ફેક્શનિસ્ટ’ ના નામથી જાણવામાં આવે છે.

Image Source

જણાવી દઈએ કે આમિર ખાનના પહેલા લગ્ન સફળ રહ્યા ન હતા. જેને લીધે બંને નો તલાખ થઇ ગયો હતો, હાલ આમિર પોતાની બીજી પત્ની કિરણ ની સાથે રહે છે અને બંને એકબીજા સાથે ખુબ જ ખુશ છે. આજે અમે તમને આમિર ની દીકરી વિશે જણાવીશું, જે તેની પેહલી પત્ની ની દીકરી છે.

Image Source

આમિર ખાન ની આ દીકરી નું નામ ઇરા ખાન છે. દેખાવમાં ઇરા એટલી સુંદર છે કે કોઈપણ તેના દીવાના બની જાશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઇરા હવે ખુબ મોટી થઇ ગઈ છે અને પોતાની સુંદરતા ના ચાલતા તે સોશિયલ મીડિયા પર ચર્ચા માં છવાયેલી રહે છે.

Image Source

ઇરા ખાન જલ્દી જ બૉલીવુડ માં એન્ટ્રી લેવાની છે. કેમ કે એક ઇન્ટરવ્યૂ ના દરમિયાન આમિરે જણાવ્યું હતું કે તેની દીકરી ને ફિલ્મોમાં કામ કરવાનો શોખ છે.

Image Source

તો હવે એ જોવાનું છે કે ઇરા ક્યારે ફિલ્મોમાં જોવા મળે.એવામાં ઇરા ની બૉલીવુડ માં એન્ટ્રી થી અન્ય ઘણી હીરોઇનો માટે ટક્કર લાગવાની છે.હાલના દિવસોમાં ઇરા કોલેજ માં ભણી રહી છે. ઇરા એ ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે

મોટાભાગે તે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીરો શેયર કરતી રહે છે, અને તેની ફેન્સ ફિલોઈંગ લિસ્ટ પણ ખુબ જ લાંબી છે.

Author: thegujjurocks.in

error: Content is protected !!