અજબ ગજબ

આ છે નકલ કરવાના 18 તરીકા, જેને જોઇને ટીચરોએ પણ માની લીધી પોતાની હાર..18 Photos જુવો ચોંકી જશો

સ્કુલ કે કોલેજના દરેક ક્લાસમાં બે પ્રકારના બાળકો હોય છે. એક તો તે જે આખું વર્ષ અભ્યાસ કરતા રગે છે અને બીજા તે જે માત્ર એક દિવસ પહેલા જ પુસ્તકો ખોલતા હોય છે, પણ જો એક દિવસમાં વધુ જ વાંચવું આસાન હોત તો આજે દરેક બાળકો એવું જ કરતા હોત. પાસ થવું તો બધા ઈચ્છતા જ હોય છે પણ જો પરિક્ષામાં જો કઈ આવડે જ નહિ તો પછી શું કરી શકાય. આ પરિક્ષા માટે છાત્રો પૂરી ઈર્તે તૈયાર રહેતા હોય છે જેઓએ આખું વર્ષ અભ્યાસ, અને વાંચ્યું હોય. પણ તે વખતે મોજ મારનારા દરેક છાત્રોની મોજ ગાયબ થઇ જાતી હોય છે અને તેઓ લાગી જાય છે પેપરોનો જુગાડ બનાવામાં.મોજ મારનારા છાત્રો દ્વારા ચલાવામાં આવેલા આ જુગાડ અભિયાન નું એક જ મકસદ હોય છે, પરિક્ષામાં મોજુદ ટીચરની આંખોમાં ધૂળ જોન્કીને એક્ઝામમાં પાસ થવું.

1. આ ભાઈસાહેબે તો પોતાના હાથમાં જવાબો લખી લખી ને હાથની લકીરો જ મિટાવી દીધી છે.

Image Source

2. ચીટીંગને લઈને છોકરાઓ કરતા પણ આગલા છે છોકરીઓ.

Image Source

3. આ પ્રકારના પેપર દરેક સ્કુલમાં એગ્જામના દૌરાન જોવા મળે છે.

Image Source

4. બાકી બધું તો ઠીક છે પણ આટલા નાના નાના શબ્દો લખવા ક્યાંથી શીખવા.

Image Source

5. આને ચીટીંગ કરતા પકડવું મુશ્કિલ જ નહિ નામુમકીન છે.

Image Source

6. આટલું દિમાગ ક્યાંથી લાવો છો ભાઈ.

Image Source

7. ધ્યાનથી જોવા પર માલુમ પડશે બોટલનો રાજ.

Image Source

8. આ પીવાથી તેનો દિમાગ વધી તેજ થઇ જાશે.

Image Source

9. હવે આના માટે તો અમે શું બોલીએ.

Image Source

10. આટલું દિમાગ વાંચવામાં લગાવાની જરૂર હતી ભાઈ.

Image Source

11. આ ઘડિયાળ પરિક્ષા માટે જ બનાવામાં આવેલી છે.

Image Source

12. શરીરનાં પાર્ટ્સ ના પણ બહુ સારી રીતે ઉપીયોગ કરે છે.

Image Source

Author: thegujjurocks.in