Bollywood

બોલ્ડ સીન આપતી વખતે બેકાબૂ થઇ ગયા હતા આ 8 અભિનેતાઓ, કટ બોલવા છતાં પણ ન રોકાયા અને પછી

બોક્સ ઓફીસ પર કમાણીની બાબતમાં ફિલ્મોમાં બોલ્ડ સીનનું ખુબ મહત્વ હોય છે. કેમેરાથી ભરેલા સેટ પર કાસ્ટ અને અન્ય કૃ સભ્યોની હાજરી, આ સીનને શૂટ કરી રહેલા અભિનેતા અને એભિનેત્રીની આ સમસ્યા વધારે ગંભીર બનાવી નાખે છે. એવામાં એક અભિનેત્રી માટે આ સમસ્યા ત્યારે વધી જાય છે,જ્યારે અભિનેતા સીનના દરમિયાન પોતાનો હોંશ ખોઈ બેસે છે. એવામાં આજે અમે તમને એવાજ અમુક સીન વિશે જણાવીશું જેને ફીલ્માવતી વખતે ડાયરેક્ટરના કટ બોલવા પર પણ અભિનેતા પોતાનો આ સીન કરતા રહ્યા હતા અને હોંશ ખોઈ બેઠા હતા.

1. વિનોદ ખન્ના-માધુરી દીક્ષિત:

Image Source

ડાયરેક્ટર ફિરોઝ ખાનની ફિલ્મ ‘દયાવાન’માં વિનોદ ખન્નાએ માધુરી દીક્ષિતની સાથે એક બોલ્ડ સીન આપ્યો હતો. કહેવામાં આવે છે કે આ સીનના દરમિયાન વિનોદ ખન્ના એટલા મદહોશ થઇ ગયા હતા કે માધુરીના હોંઠ પણ ચાવી ગયા હતા. ફિલ્મ રિલીઝ થયા પછી આ સીનને લીધે માધુરીની ખુબ આલોચના થઇ હતી.

Loading...

2. વિનોદ ખન્ના-ડિમ્પલ કાપડિયા:

Image Source

વિનોદ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની ફિલ્મ ‘પ્રેમ ધરમ’માં વરસાદમાં ડાન્સ કરતી વખતે વિનોદ ખન્ના ડિમ્પલને કિસ કરી રહ્યા હતા. ડાયરેક્ટરે તો કટ બોલી દીધું પણ વિનોદે તેને કિસ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. આ સીન માટે ડાયરકેટર મહેશ ભટ્ટએ ડિમ્પલ સામે માફી પણ માંગી હતી.

3. રણબીર કપૂર-એવલિન શર્મા:

Image Source

અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘યે જવાની હૈં દીવાની’ માં રણબીર કપૂર અને એવલીન શર્મા વચ્ચે બોલ્ડ સીન કરવાનો હતો, પણ ડાયરેક્ટરના કટ બોલવા પર પણ રણબીર એટલા મદહોશ થઇ ગયા હતા કે તેને બીજું કઈ સંભળાતું જ ન હતું.

4. જૈકલીન ફર્નાડીઝ-સિદ્ધાર્થ મલ્હોત્રા:

Image Source

ફિલ્મ ‘અ જેન્ટલમૈન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને જૈકલીનની વચ્ચે એક કિસિંગ સીન કરવાનો હતો. શુટિંગ દરમિયાન ડાયરેક્ટરના કટ બોલવા છતાં પણ બંન્ને એકબીજામાં ડૂબેલા રહયા અને કિસ કરતા રહયા હતા.

5. ટાઇગર શ્રોફ-જૈકલીન:

Image Source

એક ફિલ્મની શૂટિંગના દરમિયાન ટાઇગર અને જૈકલીન એકબીજામાં કિસ કરવામાં એટલા ખોવાઈ ગયા હતા કે રેમો ડિસુઝાનું કટ બોલવું પણ સંભળાયું ન હતું. સીન ખતમ થતા જ બંન્ને પાણી પાણી થઇ ગયા હતા.

6. રુસલાન મુમતાજ-ચેતના:

Image Source

ડાયરેક્ટર અમિત કસારીયાની ફિલ્મ ‘આઈ ડોન્ટ લવ યૂં’ માં બોલ્ડ સીનની શૂટિંગના દરમિયાન મુમતાજ કંટ્રોલ ખોઈ બેઠા અને તેણે અભિનેત્રી ચેતના પાંડેની ડ્રેસની ચેન પણ ખોલી નાખી હતી જેને લીધે તેની ડ્રેસ નીચે સરકી ગઈ હતી. જો કે આ ઘટના પછી રુસલાને ચેતનાની માફી પણ માંગી હતી.

7. દલીપ તાહિલ-જયા પ્રદા:

Image Source

એવો જ એક કિસ્સો અભિનેત્રી જયાં પ્રદા સાથે પણ બન્યો હતો. એક ફિલ્મની શૂટિંગના દરમિયાન અભિનેતા દલીપ તાહિલ પોતાનો કાબુ ખોઈ બેઠા હતા. જેના પછી જયા પ્રદાએ તેને થપ્પડ પણ મારી દીધી હતી.

8. રંજીત-માધુરી દીક્ષિત:

Image Source

ફિલ્મ ‘પ્રતિજ્ઞા’મા રેપ સીનના દરમિયાન રંજીતને માધુરી સાથે જબરદસ્તી કરવાની હતી. આ સીનમાં રંજીત એટલા બેકાબુ બની ગયા કે તે પોતાને માધુરીની ઉપર ફોર્સ કરવા લાગ્યા હતા. આ સીન પછી માધુરી ઘણા સમય સુધી ડિપ્રેશનમાં રહી હતી.

Author: TheGujjuRocks.in