Bollywood

5 એવી અભિનેત્રીઓ જેઓ મુસ્લિમ પરિવારમાં જન્મી પણ નામ બદલીને આવી બોલીવુડમાં અને મેળવી કામિયાબી, આજે પણ લોકો તેને હિંદુ સમજી રહ્યા છે…

એક કલાકારને હિંદુ-મુસ્લિમના ત્રાજવામાં તોલી ના શકાય,કલાકાર એક કલાકાર જ હોય છે, તે પછી મુસ્લિમ હોય કે હિંદુ. બૉલીવુડ પણ આ બાબતમાં કોઈ ભેદભાવ નથી એટલે જ તો બોલીવુડમાં દરેક કિરદારો કામ કરીને પોતાના સપનાને પૂર્ણ કરે છે અને સફળતા મેળવે છે.એવામાં બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ રહી જે જેમણે પોતાના અભિનયના દમ પર એક ખાસ છાપ લોકોનો દિલોમાં કાયમ કરી છે. જયારે અમુક એભિનેત્રીઓ એવી પણ રહી છે જેઓએ બોલીવુડમાં પોતાની ઓળખ કાયમ કરવા માટે પોતાના નામ પણ બદલાવી નાખ્યા હતા. આજે અમે તમને એમાંની જ અમુક બૉલીવુડ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓનો જન્મ તો મુસ્લિમ પરિવારમાં થયો હતો પણ તેઓ પોતાના નામ બદલીને બોલીવુડમાં પોતાનું  કેરિયર બનાવવા માટે આવી હતી અને સફળતા અને લોકપ્રિયતા અને સફળતા બંને મેળવી લીધી હતી.

1.આલિયા ભટ્ટ:
બોલીવુડની ક્યૂટ અને બબલી અભિનેત્રી આલિયા ભટ્ટના આ રહસ્ય વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે. આલિયા ભટ્ટ એક મુસ્લિમ પરિવારથી તાલ્લુક રાખે છે.આલિયા ભટ્ટને લોકો હિન્દૂ જ સમજે છે પણ તેનો પરીવાર મુસ્લિમ છે.જો કે મુસ્લિમ પરિવારથી હોવા છતાં પણ આલિયાએ પોતાનું નામ બદલાવીને બોલીવુડમાં ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર’ થી શાનદાર ડેબ્યુ કર્યુ હતું. જણાવી દઈએ કે આલ્યા ભટ્ટના દાદાનું નામ શિરીન મોહમ્મદ અલી હતું.

 

View this post on Instagram

 

🤷‍♀️

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

2. તબ્બુ:
તમેં જાણીને હેરાન રહી જાશો કે આ લિસ્ટમાં અભિનેત્રી તબ્બુનું નામ પણ શામિલ છે.અત્યાર સુધીમાં તબ્બુએ ઘણી હિટ ફિલ્મો આપી છે.તેની ગણતરી બોલીવુડમાં સૌથી સફળ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે.તબ્બુએ પોતાની બૉલીવુડ કેરિયરની શરૂઆત વર્ષ 1985 માં આવેલી ફિલ્મ ‘હમ નૌજવાન’ દ્વારા કરી હતી. જણાવી દઈએ કે તબ્બુ નો જન્મ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો.તબ્બુનું સાચું નામ તબ્બસુમ ફાતિમા હાશ્મી છે.જો કે બોલીવુડમાં એન્ટ્રી લેવાના સમયે તબ્બુએ પોતાનું સાચું નામ બદલાવ્યું હતું અને સફળતા મેળવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tabu (@tabutiful) on

3. રીના રૉય:
અભિનેતા જીતેન્દ્રની હિરોઈન તરીકે ઓળખવામાં આવતી અભિનેત્રી રીના રોય પણ એક મુસ્લિમ પરિવારથી આવે છે.રીના રોયે વર્ષ 1972 માં આવેલી ફિલ્મ ‘જરૂરત’થી બોલીવડમાં ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. જણાવી દઈએ કે મુસ્લિમ હોવાને લીધે ફિલ્મોમાં આવતા પહેલા રીના રોયનું નામ સાયરા અલી હતું જો કે બોલીવુડમાં આવવા માટે તેમણે પોતાનું નામ બદલીને રીના રોય રાખ્યું હતું અને આજે તે એક જમાનાની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે.

Image Source

4.માન્યતા દત્ત:
અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા દત્ત પણ એક મુસ્લિમ ધર્મની છે.માન્યતા સંજયની ત્રીજી પત્ની છે.જણાવી દઈએ કે માન્યતા દત્તનું સાચું નામ દિલનવાજ શેખ છે અને ફિલ્મોમાં આવવા માટે તેણે પોતાના નામને બદલાવી નાખ્યું હતું.માન્યતાને ફિલ્મ ગંગાજલમાં આઈટમ સોન્ગ કરીને ખુબ લોકપ્રિયતા મળી હતી.


5.મધુબાલા:
પોતાની સુંદરતા અને દમદાર અભિનયથી દર્શકોનું દિલ જીતનારી અભિનેત્રીનો મધુબાલાનો જન્મ પણ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો.14 ફેબ્રુઆરી-1933 ના રોજ દિલ્લીમાં જન્મેલી 50-60 ના દશકની મધુબાલાને એક અભિનેત્રીના સ્વરૂપે ઓળખ વર્ષ 1947 માં આવેલી ફિલ્મ ‘નીલકમલ’ દ્વારા મળી હતી.ફિલ્મમાં તેની સાથે અભિનેતા રાજકુમાર પણ નજરમાં આવ્યા હતા.જણાવી દઈએ કે મધુબાલાનું સાચું નામ મુમતાઝ બેગમ જહાં હતું પણ ફિલ્મોમાં આવવા માટે તેમણે પોતાનું નામ બદલીને મધુબાલા કર્યુ હતું અને આજ નામ સાથે મધુબાલાએ સફળતા મેળવી હતી.

Image Source

Author: TheGujjuRocks.in