અજબ ગજબ

લોકોએ કર્યા એવા-એવા જુગાડ, જેને જોઈને તમારું મગજ પણ ફરી જશે, જુઓ 26 ફની તસ્વીરો

જુગાડથી જ આ દુનિયા કાયમ છે. બાકી જો જુગાડ ન હોય તો આટલી બધી શોધો જ ન થઇ હોત. અને શોધ ન થઇ હોત તો આપણે આટલી સુવિધાઓવાળું જીવન જીવતા ન હોત. કદાચ આજે પણ આપણે પગપાળા મુસાફરી કરતા હોત, ખેતર પણ બળદો સાથે હળ જોડીને કરતા હોત. પણ આપણને આરામ જોઈએ છે એટલે આપણે જુગાડ કરીએ છીએ. ત્યારે જુગાડનો સહારો લઈને ઘણા લોકો પોતાનું કામ કરી લેતા હોય છે.

આજે અમે તમારા માટે એવી જ જુગાડની તસ્વીરો લઈને આવ્યા છીએ.

1.પહેરી-પહેરીને પગના મોજા ફાટી જાય છે. એવામાં શરમથી બચવા માટે આ એક બેસ્ટ ઉપાય છે.
2.મહિલાઓ મોટાભાગે છેડછાડની ફરિયાદ કરતી રહે છે, જેનાથી બચવા માટેનો આ એક કારગર ઉપાય છે.
3.જ્યાં સુધી બાળક સુવે નહીં ત્યાં સુધી એકપણ કામ ના થઇ શકે. આ રીતે તમે તમારું કામ પણ કરી લો અને બાળકની પાસે પણ રહો:
4.લોકો સીટ બેલ્ટ બાંધે કે ના બાંધે, તે ઓપનર તો બની જ શકે છે.
5.ટોઈલેટ સીટનો આવો ઉપયોગ પણ થઇ શકે છે?:
6.જ્યારે પાર્ટીમાં જાવું હોય અને સમય પણ ઓછો હોય તો, આવી સ્થિતિમાં આ એક બેસ્ટ ટિપ છે.
7. આ ભાઈ સૌથી વધારે વ્યસ્ત છે.
8.જ્યારે તમારો બેડ ચાર્જિંગ પોઈન્ટથી વધારે દૂર હોય.
9. વાળ સ્ટ્રેટ થઇ જાય છે તો ઈયરપ્લગ્સ પણ થઇ શકે છે.
10.મને ડુંગળી કાપવાના સમયે ખુબ જ આંસુ આવે છે, તેનાથી બચવા માટે આ રીત.
11. એમ પણ છત્રી ઉપાડવી થોડું મુશ્કેલ કામ હોય છે.
12. નાસ્તાને ગરમ કરવાનો શાનદાર ઉપાય.
13.જ્યારે મહેનતની કમાણીથી ગાડી ખરીદી હોય.
14. જો તમારા કપડા પર કોફીનો દાગ લાગી જાય તો આખા કપડાને જ કોફી કલર કરી લો.
15. જ્યારે એક જ એસી લાવવાનું બજેટ હોય અને સવાલ બે રૂમનો હોય.
16. મોટાભાગે બાળપણમાં લોકો આવીજ રીતે બુટ સાફ કરતા હશે.
17. જો પત્નીને ડુંગળી કાપતી વખતે રોતી જોવી પસંદ નથી તો આવું કરો.
18. લાગે છે કે નવું શાવર ખરીદવા માટેના પૈસા નથી.
19. એક તીરથી બે નિશાના:
20. તમારા ઘરમાં શૌચાલય નથી તો શું થયું પાણીની ટાંકી તો છે ને:
21. ઘરમાં ગેસ સિલિન્ડર ખતમ થઇ ગયો છે તો તમારે હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી.
22.કપડા ધોવાની સાથે સાથે વજન પણ ઓછું કરી શકાય છે.
23.ફોન કવર ખરીદવા માટે પૈસા ખર્ચ કરવાની કોઈ જ જરૂર નથી.
24.આ છે ઇન્ક્રેડિબલ ઇન્ડિયાનો નજારો, રીક્ષાની ઉપર રીક્ષા.
25. આ એક એવું હેલ્મેટ છે જેના માટે તમારે વધારે ખર્ચ કરવાની જરૂર નથી.
26.આ નજારો માત્ર બેચલર્સના ઘરમાં જ જોવા મળશે.

Loading...

Author: thegujjurocks.in