અજબ ગજબ

હિંમત હોઈ તો જ જોજો હો આ 19 ફોટાઓ…પછી ના કહેતા કેતા કીધું નોતું…હાહાહાહા

આજકાલ લોકો સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર લોકો રાતો રાત ફેમસ થઇ જાય છે. આ 19 એવી તસ્વીરો છે જેને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી નાખી હતી. આ એવા જુગાડીઓ છે જે પોતાના જુગાડથી લાખો લોકોને હસાવે છે. આ લોકોને જોઈને તો એવું લાગે કે આ લોકોનો જન્મ જુગાડ કરવા માટે જ થયો છે. આ લોકોનું મગજ તો કેવું ચાલે છે એ તો તમે જોઈ જ લો આ તસ્વીરોમાં.

1. આવું કોણ કરે ભાઈ…2. શું મગજ દોડાવ્યું છે…3. ક્યાંથી વાળ કપાવ્યા છે ભાઈ?4. શું ફોટો પડ્યો છે…5. ક્યાં મળે છે આ પંખો…6. આ ફોટો પાડવા કેટલું પાણી બગાડ્યું હશે…7. બડે મિયાં છોટે મિયાં…8. આ શું કરે છે ભાઈ…9. લાગે છે અલીગઢથી આવ્યા છે…10. પછી ક્યાંથી ચાલે રિમોટ…11. મચ્છર મારવાનું રેકેટ છે કે શું?12. લાગે છે જોઈ નીન્જાની ગાડી છે…13. બસ આ જ જોવાનું બાકી હતું…14. આવું નામ ક્યાંથી લાવ્યા…
15. પીકનીક મનાવવાની સૌથી સારી જગ્યા છે આ…16. આ શું કરી રહી છે…17. આ બેન ગણિતની પ્રેમી લાગે છે…18. સૌથી મજબૂત પલંગ…19. ક્યાંથી મગજ લઈને આવ્યા છો?

20. બે મોઢાવાળો ઝીબ્રા…21. આ કેવી રીતે શકાય છે…22. વાહ આ છોકરીએ બંનેને હાથમાં ઉંચકી લીધી…23. યે ઢાઈ કિલો કા હાથ હે…24. આ સિક્કાની આરપાર જોઈ શકાય છે…25. આ લોકો શું કરી રહ્યા છે…

Loading...

Author: thegujjurocks.in