અજબ ગજબ

ચતુર માણસ જ સમજી શકશે આ 18 ફોટાઓ..તમે ચતુર છો? તો જ જોજો

તો મિત્રો અમે તમારા માટે એવી વિચિત્ર તસ્વીરો લઈને આવ્યા જેને જોઈને તમને વિચાર આવશે કે આ શું છે, આ તસ્વીરોને જોઈને બધા એમ જ વિચારે છે કે આ લોકો કરી શું રહ્યા છે. આ લોકોની આવી વિચિત્ર હરકતો જોઈને એમ થશે કે આ લોકો કઈ દુનિયાના છે. આ તસ્વીરો જોઈને મગજના તાર પણ હલી જશે. વિચારી વિચારીને થાકી જશો તો સમજાશે નહિ. તો ચાલો જોઈએ 18 વિચિત્ર તસ્વીરો.

1. બે મોઢાવાળો ઝીબ્રા…2. આ કેવી રીતે શકાય છે…3. વાહ આ છોકરીએ બંનેને હાથમાં ઉંચકી લીધી…4. યે ઢાઈ કિલો કા હાથ હે…5. આ સિક્કાની આરપાર જોઈ શકાય છે…6. આ લોકો શું કરી રહ્યા છે…7. કાકાના કાન તો જુઓ…8. આ શું છે.9. ભાઈ અહીં શું કરે છે પડી જઈશ ક્યાંક…10. બસ આજ બાકી હતું…11. પાગલ ખાનાથી આવ્યો લાગે છે…12. કોઈ બચાવો આમને?13. આ છોકરાનો હાથ ક્યાં છે?14. પડછાયો જોઈને તો પરી જ લાગે છે…15. આ છોકરીના આટલા ના ના હાથ…16. આ છોકરી ના પગ ક્યાં ગયા?17. આ છોકરી જ છે ને?18. આવું કેવી રીતે થયું?

19. આવું કોણ કરે ભાઈ…20. શું મગજ દોડાવ્યું છે…21. ક્યાંથી વાળ કપાવ્યા છે ભાઈ?22. શું ફોટો પડ્યો છે…23. ક્યાં મળે છે આ પંખો…24. આ ફોટો પાડવા કેટલું પાણી બગાડ્યું હશે…25. બડે મિયાં છોટે મિયાં…

Loading...

Author: thegujjurocks.in