અજબ ગજબ

15 એવી તસ્વીરો જેને જોઇને તમે પણ કહેશો કે ”आज कुछ तूफ़ानी करते हैं”…જુવો 15 Photos દિવસ સુધરી જશે

આજે અમે તમને ઇન્ટરનેટની અમુક એવી તસ્વીરો લઈને આવ્યા છીએ જે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે અને આ તસ્વીરો પણ એવું જ કરી રહી છે કે  ‘आज कुछ तूफानी करते हैं’ ।તો તમે પણ જોઈ લો આ તસ્વીરો અને જાણો કે કઈ તસ્વીર તમને વધુ તુફાની લાગે છે.

1. આ અલગ સ્ટાઈલમાં છે પપ્પી:

Image Source

2. તમે ખુદ વિચારી શકો છો કે આ છોકરીનું શું થાશે:

Image Source

3. હવે કોઈ પોલીસ આને કેવી રીતે પકડી શકશે:

Image Source

4. આ છે અસલી બાઈક લવર:

Image Source

5. જયારે બસમાં પગ રાખવાની જગ્યા ન હોય, ત્યારે કેવી રીતે ઘૂસવું તે શીખી લો.

Image Source

6. આજે અ ઘડાને પણ ઘોડા વાળી ફીલિંગ આવી રહી હશે.

Image Source

7. જ્યારે તમે જરૂર કરતા વધુ ઠંડા થઇ જાઓ ત્યારે આવી રીતે બની શકાય છે હોટ.

Image Source

8. કોઈને નહિ છોડું… બધાને શોધી શોધીને મારીશ.

Image Source

9. આ તો રિસ્કી છે:

Image Source

10. આને કહેવાય  Higher Studies.

Image Source

11. રોકાઈને ચાલજો ભાઈ.

Image Source

12. સારા નંબર આપો નહિ તો..

Image Source

13. આદમી છુ આદમીને પ્રેમ કરું છું.

Image Source

14. લેડી મર્દાની.

Image Source

15. ઇન્સાનોને તો આવું કરતા તો બહુ જોયું હશે પણ આજે આને પણ જોઈ લો.

Image Source

Author:thegujjurocks.in