જ્યોતિષ

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 26 જાન્યુઆરી 2020

1. મેષ – અ, લ ,ઈ (Aries): પૈસા કમાવવા માટે અને સેવિંગ વધારવા માટે તમારે વધુ મહેનત કરવાની છે અને તમારી કરે મહેનતનું ફળ તમને જરૂર મળશે. સંતાનોના ભણતરની ચિંતા વધશે. સંતાનો સાથે ખુલ્લા મને વાત કરો. પરિણીત મિત્રો માટે આજે કાઈ ખાસ નથી. આજે મુક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નોકરી કરતા મિત્રોએ પોતાના કામમાંથી […]

Bollywood

લગ્નમાં હાજરી આપવા આવ્યા ‘દયાબેન’, મમ્મીના ખોળામાં રમતી જોવા મળી પરી જેવી દીકરી, જુઓ તસ્વીરો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દિશા વાંકાણી છેલ્લા લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર છે. દિશા વાંકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું જાણીતું કિરદાર દયાબેનના રોલને નિભાવીને દર્શકોના દિલ જીતી લીધા છે. દિશાના ફેન્સ તેના પરત સિરિયલમાં ફરવાની રાહ જોઈ રહ્યા છે. દિશા વાંકાણી છેલ્લા 2 વર્ષથી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં જોવા મળી […]

Bollywood

અમૃતા સિંહથી અલગ થયાના 16 વર્ષ બાદ સૈફ અલી ખાનનું છલકાયું દર્દ, કહ્યું કે- દુનિયાની સૌથી ખરાબ વસ્તુ…

બૉલીવુડ એક્ટર સૈફ અલી ખાન અને અમૃતા સિંહને અલગ થયાને 16 વર્ષ જેટલો સમય થઇ ગયો છે. બંનેએ 1991માં લગ્ન કર્યા હતા. લગ્નના 13 વર્ષ બાદ બંને 2004માં અલગ થઇ ગયા હતા. અમૃતાથી અલગ થયાને આટલા વર્ષો થઇ ગયા બાદ પણ સૈફ અલી ખાનને એક વસ્તુ હંમેશા ખટકતી રહે છે. હાલમાં જ સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યૂ […]

Bollywood

માતાને તેની ફેવરિટ જગ્યા પર લઇ જઈ અક્ષય કુમારે સેલિબ્રેટ કર્યો બર્થડે, જુઓ 10 તસ્વીર એક ક્લિકે

બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર આજકાલ તેના આવનારા ઘણા પ્રોજેક્ટને લઈને વ્યસ્ત છે. આમ છતાં પણ તે તેના પરિવાર માટે સમય કાઢી લે છે. અક્ષય કુમાર કોઈનો બર્થડે હોય કે, પછી એનિવર્સરી ટાઈમ કાઢી લે છે.   View this post on Instagram   A post shared by Akshay Kumar (@akshaykumar) on Jan 19, 2020 at 11:12pm […]

Bollywood

જાહ્નવી કપૂરને જોઈને તેની નાની ફેન્સે જુઓ આ શું કરી દીધું, 10 ફોટો

સામાન્ય રીતે સ્ટાર્સને લઈને ફેન્સની દીવાનગી ઘણી વાર જોઈ છે. ફેન્સ તેના ફેવરિટ સ્ટાર્સ સાથે સેલ્ફી લેવા કે તેને મળવા માટે કલાકો સુધી ઉભા રહેતા હોય છે. ત્યારે હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સેલિબ્રિટીની ફેન્સ તેનાથી છૂટવાનું નામ જ નથી લઇ રહી. શ્રીદેવી અને બોની કપૂરની લાડલી જાહ્નવી કપૂરની ફેન્સને જોઈને તમે […]

Bollywood

વિવાહિત હીરો સાથે લફરું હતું આ સુપરહિટ અભિનેત્રી, લગ્ન માટે ધર્મ બદલ્યો પણ આજ સુધી કુંવારી છે

1984માં બેંગ્લોરમાં જન્મેલી નયનતારા મૂળ રૂપથી ઈસાઈ છે. તેનું સાચું નામ ‘ડાયના મરિયમ કુરિયન છે. નયનતારાના પિતા કુરિયન કોદિયાત્તુ એરફોર્સમાં હતા, જેના કારણે નયનતારાએ ચેન્નઈ, જામનગર, થિરૂવલા અને દિલ્લી જેવા અલગ અલગ શહેરોમાં ભણતર પૂરું કર્યું હતું. નયનતારાએ ફિલ્મ ‘મનાસિનાકારે’થી સિનેમા જગતમાં પગ મુક્યો હતો. નયનતારાની સૌથી સુપર હિટ ફિલ્મ રજનીકાંત સાથે આવેલી ચંદ્રમુખી હતી. […]

ન્યુઝ

લોકોને આવી રહી છે આવા ગરીબ સિંહો પર દયા, આ તસ્વીરો જોશો તો તમને પણ આવી જશે દયા

એમ તો આપણે સિંહને જંગલનો રાજા તરીકે ઓળખીએ છીએ, પણ જયારે પાંજરામાં સિંહ પુરાયેલો હોય છે ત્યારે તેની હાલત બિલ્લીઓ જેવી હોય છે. એમાં પણ સુદાનથી સિંહની એવી તસ્વીરો સામે આવી છે કે જેને જોઈને સિંહની પરિસ્થિતિ પર દયા આવી જશે. સુદાનની રાજધાની ખાર્તૂમના અલ-કુરેશી પાર્કમાં પાંજરામાં પુરાયેલા બીમાર અને કુપોષણના શિકાર થયેલા પાંચ આફ્રિકન […]

ન્યુઝ

લોન્ચ થઇ ટાટા અલ્ટ્રોઝ પ્રીમિયમ હૈચબેક કાર, જાણો ખાસિયત અને ફીચર્સ

ભારતની જાણીતી કાર કંપની ટાટા મોટર્સ પ્રીમિયમએ હૈચબેક ટાટા અલ્ટ્રોઝને ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ કારની શરૂઆતની કિંમત 5.29 લાખ રૂપિયા રાખી છે.જયારે આ કારની ટોપ વેરિયન્ટની કિંમત 9.29 લાખ રૂપિયા છે. આ કાર મારુતિ સુઝીકી બલેનો અને આઈ ૨૦ને ટક્કર આપશે. ટાટા અલ્ટ્રોઝને કંપનીએ 3 ડિસેમ્બરે લોન્ચ કરી હતી. હાલમાં આ કારને […]

ન્યુઝ

પ્રેમ થયો અને એક પુત્રી પણ થઇ, પણ આ કારણથી છોકરા એ ના કર્યા લગ્ન, વાંચો લક્ષ્મીની વાસ્તવિકતા

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ છપાક એક એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની છે. ત્યારે આજે જાણીએ આપણે લક્ષ્મી વિશે જાણીશું – લક્ષ્મી એક એસિડ એટેક સર્વાઇવર છે જેનો જન્મ દિલ્હીના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. લક્ષ્મી 15 વર્ષની ઉંમરમાં ગાયક બનવાનું સપનું જોતી હતી. પણ ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તે દિલ્હીની ખાન […]

ન્યુઝ

બૉલીવુડની ફિલ્મોમાં કામ કરી ચુકેલી બે હીરોઇનો દેહવેપારના ધંધામાં ઝડપાઈ, 1 નાઈટનો ચાર્જ…

ફિલ્મોમાં કામ કરવા માટે કોઈ કંઈપણ કરવા માટે તૈયાર થતા હોય છે તો ઘણીવાર આપણે એવા સમાચાર પણ સાંભળીએ છીએ કે ફિલ્મોમાં કામ કરવાની લાલચ આપીને મોટા મોટા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર અભિનેત્રીઓને પોતાની વાસનાનો શિકાર પણ બનાવતા હોય છે, આવો જ એક કિસ્સો મુંબઈમાંથી સામે આવ્યો જેમાં પોલીસે એક હોટલમાં રેડ કરી અને ત્રણ યુવતીઓને […]